✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'સંજૂ'ની બમ્પર કમાણી બાદ સંજય દત્ત પર બની શકે છે વેબ સીરીઝ, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 Jul 2018 10:50 PM (IST)
1

રિપોર્ટ્સ અનુસાર, એક ઈન્ટરનેશનલ ડિજિટલ પ્લેટફોર્મે આ સીરીઝ અંગે સંજય દત્તના પ્રોડક્શન સાથે સંપર્ક કર્યો છે. તે સંજય દત્તની જીંદગી પર ત્રણ સીરીઝ બનાવવા માગે છે જેથી લોકો તેના જીવન વિશે વધુ ઊંડાણપૂર્વક જાણી શકે.

2

સંજૂએ બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી છે. સંજુમાં ખાસ કરીને સંજય દત્તની ડ્રગ્સની લત અને તેને છોડવાનો સંઘર્ષ, જેલની જિંદગી અને આ બધાની વચ્ચે બોલિવૂડમાં કમબેક, પિતા અને મિત્ર સાથેના સંબંધો વિશેની વાર્તાને દેખાડવામાં આવી છે.

3

મુંબઈ: બોલીવૂડ અભિનેતા સંજય દત્તના જીવન પર બનેલી બાયોપિક ફિલ્મ 'સંજૂ'ની બમ્પર કમાણી બાદ વેબ સીરીઝ પણ બનશે. આ સીરીઝમાં સંજયના જીવન વિશે એવા કેટલાક પાસા-કિસ્સા દેખાડવામાં આવશે જે ફિલ્મમાં જોવા મળતા નથી. 'સંજૂ'માં સંજય દત્તની લાઈફના કેટલાક મહત્વના પાસા દેખાડવામાં આવ્યા છે, તો બીજી તરફ વેબ સીરીઝમાં તેના જીવન સાથે જોડાયેલા અન્ય લોકો વિશે વાત કરવામાં આવશે.

  • હોમ
  • મનોરંજન
  • 'સંજૂ'ની બમ્પર કમાણી બાદ સંજય દત્ત પર બની શકે છે વેબ સીરીઝ, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.