✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બોલીવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચાનો એરપોર્ટ પર જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Sep 2019 08:45 PM (IST)
1

બોલીવૂડ ફિલ્મ 'સોનૂ કે ટીટૂ કી સ્વીટી'થી નુસરત ચર્ચામાં આવી હતી. નુસરત ભરૂચા 2010માં રિલીઝ થયેલી ફિલ્મ લવ સેક્સ ઔર ધોખામાં જોવા મળી હતી. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)

2

નુસરત તેની આગામી ફિલ્મમાં રાજકુમાર રાવ સાથે જોવા મળશે.

3

નુસરત ભરૂચાનો એરપોર્ટ લૂક ખૂબ જ જોરદાર હતો. નુસરતના ફેન્સ પણ તેના આ લૂકને ખૂબ પસંદ કરી રહ્યા છે. નુસરત બ્લેક એન્ડ વ્હાઈટ ક્રોપ ટોપ સાથે મિની સ્કર્ટમાં જોવા મળી હતી.

4

મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચા હાલમાં મુંબઈ એરપોર્ટ પર ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. આ દરમિયાન એક્ટ્રેસ બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી. નુસરત ભરૂચાની એરપોર્ટ લૂકની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ખૂબ વાયારલ થઈ રહી છે.

  • હોમ
  • મનોરંજન
  • બોલીવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચાનો એરપોર્ટ પર જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.