✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

FIRST LOOK : ‘Golmal Again’નું પોસ્ટર થયું રિલીઝ, આજે ટ્રેલર થશે રિલીઝ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Sep 2017 07:19 AM (IST)
1

‘સીક્રેટ સુપરસ્ટાર’માં આમિરની સાથે ઝાયરા વસીમ પણ છે. ઝાયરા ‘દંગલ’માં પણ કામ કરી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં ઝાયરા જ લીડ રોલમાં છે. આવામાં જોવાનું એ રહ્યું કે, તે મલ્ટી સ્ટારર ‘ગોલમાલ અગેન’ને કેટલી ટક્કર આપી શકે છે.

2

જણાવી દઈએ કે, આમિર ખાનની ‘સીક્રેટ સુપરસ્ટાર’ પણ દિવાળી પર રિલીઝ થઈ રહી છે. આવામાં ‘ગોલમાલ અગેન’ અને આમિરની ફિલ્મ વચ્ચે ટક્કરની પૂરી શક્યતા છે.

3

આ ફિલ્મ દિવાળી પર એટલે કે, 20 ઑક્ટોબરે રિલીઝ થઈ રહી છે.

4

પોસ્ટરમાં લીંબુ, મર્ચાને પોતાના મોંમા દબાઈને બેઠેલા સ્ટાર્સ દેખાઈ રહ્યાં છે. કુણાલ ખેમૂ, તુષાર કપૂર, અજય દેવગણ, અશરદ વારસી અને શ્રેયસ તલપડે દેખાઈ રહ્યાં છે. ફિલ્મમાં પરિણીતિ ચોપરા પણ કામ કરી રહી છે.

5

મુંબઈઃ બોલીવુડ અભિનેતા અજય દેવગનની ફિલ્મ ગોલમામ અગેનનું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. પોસ્ટર જોઈને એ વાતનો અંદાજ લગાવી શકાય છે કે ફિલ્મમાં મેજિક અને હોરરનું મિક્સચર હશે. ગોલમાન અગેનના પોસ્ટરમાં અજય દેવગન, તુષાર કપૂર, શ્રેયસ તલપડે, કુણાલ ખેમૂ અને અરશદ વારસી ડરેલા જોવા મળી રહ્યા છે અને તેમણે ગળામાં લીંબુની માળા પહેરી છે. આ ફિલ્મનું ટ્રેલર 22 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

  • હોમ
  • મનોરંજન
  • FIRST LOOK : ‘Golmal Again’નું પોસ્ટર થયું રિલીઝ, આજે ટ્રેલર થશે રિલીઝ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.