✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કપિલ શર્માની લેટેસ્ટ તસવીર થઈ વાયરલ, હવે આવો દેખાય છે કોમેડિયન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Aug 2018 09:36 PM (IST)
1

કોમેડિયન કપિલ શર્મા

2

તાજેતરમાં જ એક ગ્રોસરી સ્ટોરમાં કપિલની તસવીર તામે આવી હતી. જેમાં તેનું વધેલું વજન જોઈ શકાય છે. આ તસવીર પર ખૂબ શેર થઈ હતી.

3

થોડા સમય પહેલા કપિલની તેની મિત્ર સાથે સોશિયલ મીડિયા પર એક તસવીર આવી હતી. જેમાં તે ડિપ્રેશનમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

4

મુંબઈઃ કોમેડિયન કપિલ શર્માના સતત બે શો ફ્લોપ ગયા બાદ તે લાઈમ લાઈટથી દૂર જતો રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી કપિલ શર્મા અંગે કોઈ અહેવાલ નથી. જોકે વચ્ચે ક્યારેક તેની તસવીર સોશિયલ મીડિયા પર આવતી રહે છે.

5

હવે સોશિયલ મીડિયા પર તેની એક નવી તસવીર સામે આવી છે. તસવીરમાં કપિલ તેના ડોગી ચીકુ સાથે રમતો નજરે પડી રહ્યો છે. ફોટોને કપિલ શર્મા ફેન કલબ નામના ટ્વિટર હેન્ડલથી શેર કરવામાં આવી છે.

  • હોમ
  • મનોરંજન
  • કપિલ શર્માની લેટેસ્ટ તસવીર થઈ વાયરલ, હવે આવો દેખાય છે કોમેડિયન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.