✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અક્ષયની પેડમેને પર લાગ્યો સ્ક્રીપ્ટ ચોરીનો આરોપ, લેખકે કહ્યું- કોર્ટમાં લઇ જઇશ ફિલ્મ ડાયરેક્ટરને

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Feb 2018 11:48 AM (IST)
1

મુંબઇઃ અક્ષય કુમારી ફિલ્મ પેડમેન હવે વિવાદોમાં ઘેરાઇ છે, એક ખરાબ સમાચાર સામે આવ્યા છે, જેમાં એક્ટર અક્ષય કુમાર સામે રિપૂ દમને કેસ નોંધાવ્યો છે. રિપૂએ આરોપ લગાવ્યો છે કે અક્ષયે તેની ફિલ્મની સ્ક્રીપ્ટ ચોરી કરી છે.

2

3

4

ફિલ્મમાં અક્ષય કુમાર, સોનમ કપૂર અને રાધિકા આપ્ટે જેવા બૉલીવુડ સ્ટાર મુખ્ય રૉલમાં છે. આ ફિલ્મ ઓછા ખર્ચે સેનેટરી પેડ બનાવનારા મશીનનું નિર્માણ કરી એક નવી ક્રાંતિ લાવવાના અરુણાચલમ મુરુગનાથમ પર આધારિત છે.

5

નોંધનીય છે કે, આર બાલ્કી દ્વારા નિર્દેશિત 'પેડમેન' શુક્રવારે રીલિઝ થઇ ગઇ છે. આ અસલી જીંદગીના એક હીરોની સ્ટૉરી પર આધારિત છે અને માસિક ધર્મની સ્વચ્છતાના મુદ્દાને સંબોધિત કરે છે.

6

રિપૂએ ફેસબુક એકાઉન્ટ પર મેલના સ્ક્રીનશૉટ્સ શેર કર્યો છે. આ મેલ તેમને ધર્મા પ્રૉડક્શનને મોકલ્યા હતા. તેમને કેપ્શનમાં લખ્યું છે તે આ મામલાને કોર્ટમાં લઇને જશે, પેડમેનના પ્રૉડ્યૂસર્સ સામે લડાઇ લડશે. રિપૂએ પોતાની સ્ક્રીપ્ટના કેટલાક ડાગલૉગ પણ શેર કર્યા હતા.

7

લેખક રિપૂનો આરોપ છે કે, તેમને લગભગ દોઢ વર્, પહેલા પોતાના સ્ટૉરી ધર્મા પ્રૉડક્શનને મોકલી હતી, ફિલ્મમાં કેટલાક એવા સીન છે જે તેની સ્ટૉરીમાંથી ચોરેલા છે.

  • હોમ
  • મનોરંજન
  • અક્ષયની પેડમેને પર લાગ્યો સ્ક્રીપ્ટ ચોરીનો આરોપ, લેખકે કહ્યું- કોર્ટમાં લઇ જઇશ ફિલ્મ ડાયરેક્ટરને
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.