✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભારતમાં વિરોધ વચ્ચે આ દેશમાં હાઉસફુલ ચાલી રહી છે ‘પદ્માવત’, કરી કરોડોની કમાણી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Jan 2018 07:05 AM (IST)
1

નવી દિલ્હીઃ સંજય લીલા ભણશાળીની ફિલ્મ પદ્માવત અમેરિકાના અનેક થિયેટરોમાં હાઉસફુલ ચાલી રહી છે. આ ફિલ્મ 2ડી અને 3ડી એમ બન્નેમાં દર્શાવવામાં આવી રહી છે.

2

માત્ર હ્યૂસ્ટનમાં તમામ એએમસી થિયેટરોમાં આ ફિલ્મ હાઉસફુલ ચાલી રહી છે. ફિલ્મના એક દિવસમાં 24 શો ચાલી રહ્યા છે. ફિલ્મે શનિવાર સુધીમાં 34,88,239 ડોલરની કમાણી કરી લીધી હોવાના અહેવાલ છે. આ ફિલ્મે બોલિવૂડમાં અનેક રેકોર્ડ તોડી દીધા છે.

3

દેશમાં ચાલી રહેલા વિવાદોને કારણે આ ફિલ્મ દેશમાં સારું પ્રદર્શન કરતા પહેલા વીકેન્ડમાં 110 કરોડની કમાણી કરી 100 કરોડના ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. આ આંકોડ ત્યારનો છે જ્યારે આ ફિલ્મ અમુક રાજ્યોમાં રિલીઝ થઈ શકી નથી, જો બધી જ જગ્યાએ આ ફિલ્મ રિલીઝ થઈ હોત તો આવક 145 કરોડથી વધુ હોવાની શક્યાત છે.

  • હોમ
  • મનોરંજન
  • ભારતમાં વિરોધ વચ્ચે આ દેશમાં હાઉસફુલ ચાલી રહી છે ‘પદ્માવત’, કરી કરોડોની કમાણી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.