✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જ્યારે હોસ્ટે દીપિકા પાદુકોણને પૂછ્યું- તે કયો બોડી પાર્ટ બતાવવા ઈચ્છે છે? જાણો શું મળ્યો જવાબ...

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Nov 2017 02:10 PM (IST)
1

રાખીએ ત્રણ દિવસ પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયો જોઈને યુઝર્સે દીપિકાના વખાણ કર્યા છે, અને રાખીના વિચિત્ર સવાલની મજાક ઉડાવી છે. એક યુઝરે લખ્યું છે, “દીપિકાનો જવાબ ઘણો ક્લાસી હતો.”

2

રાખી આ સવાલ સાંભળીને આશ્ચર્યમાં પડી જાય છે અને કહે છે સ્માઈલ બોડી પાર્ટ નથી હતો. તો દીપિકાએ કહ્યું, મારી જીભ પણ તો મારો બોડી પાર્ટ છે.

3

વર્ષો પહેલા રાખી સાવંતે દીપિકાનો ઈન્ટર્વ્યુ લીધો હતો. “ધ રાખી સાવંત શો”ની ગેસ્ટ બનેલી દીપિકાએ હોસ્ટના અવળા સવાલનો સીધો જવાબ આપીને લોકોના દીલ જીતી લીધા હતા. ઈન્ટરનેટ પર વાઈરલ થયેલા આ વીડિયોમાં રાખી સાવંત દીપિકા પાદુકોણને પૂછે છે કે, “પોતાની બોડીનો કયો એવો પાર્ટ છે જેને તુ બતાવવા માગે છે, ફિલ્મમાં” થોડું વિચાર્યા પછી દીપિકા આ સવાલનો જવાબ આપ્યો ‘સ્માઈલ’.

4

મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીને લઈને વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. કરણી સેના અને અનેક રાજનીતિક પક્ષો દ્વારા વિરોધ પ્રદર્શન કર્યા બાદ ફિલ્મની રિલીઝ ટાળવામાં આવી છે. જોકે આ બધા વિવાદની વચ્ચે દીપિકાનો એક જૂનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં હોસ્ટ રાખી શાવંત સવાલ પૂછી રહી છે કે, દીપિકા પોતાની બોડીનો કયો પાર્ટ બતાવવા માગે છે?

  • હોમ
  • મનોરંજન
  • જ્યારે હોસ્ટે દીપિકા પાદુકોણને પૂછ્યું- તે કયો બોડી પાર્ટ બતાવવા ઈચ્છે છે? જાણો શું મળ્યો જવાબ...
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.