✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

48 કલાકની આકરી મહેનત બાદ બનાવેલી પદ્માવતીની રંગોળીને કરી નષ્ટ, દિપીકાને આવ્યો ગુસ્સો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Oct 2017 09:46 PM (IST)
1

દિપીકાએ એક પછી એક અનેક ટ્વિટ કર્યા છે. આ તસ્વીર શેર કરતા લખ્યું કે આર્ટિસ્ટ કરણે કેટલી મહેનતથી બનાવેલી એક ક્ષણમાં નષ્ટ થતી જોઈ કેટલું દુખભર્યું છે.

2

ફિલ્મ પદ્માવતીના મુખ્ય ભૂમિકા નિભાવી રહેલી અભિનેત્રી દીપિકા પાદુકોણે આ અંગે ઘટનાની નિંદા કરતા ટ્વીટ કર્યું છે. સાથે તેમણે આ અંગે કાર્યવાહી કરવા સૂચના અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની પાસે મંદદ માગી છે.

3

આ રંગોળીને સૂરજના એક કલાકાર કરણે બનાવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, ‘જય શ્રી રામ’ના નાર લગાવીને આવેલા લગભગ 100 જેટલા લોગોએ રંગોળી નષ્ટ કરી દીધી છે. આ અંગે રંગોળી બંનાવનાર કલાકારે પોતે જ ટ્વિટ કર્યું છે.

4

ફિલ્મને લઈને અનેક વિવાદો ચાલી રહ્યા છે ત્યારે હવે પ્રાપ્ત માહિતી અનુસાર વિરોધીઓએ 48 કલાકની આકરી મહેનત બાદ બનાવવામાં આવેલી ફિલ્મ પદ્માવતીની રંગોળીને નષ્ટ કરી દીધી છે.

5

નવી દિલ્લી: સંજય લીલા ભંણસાલીની ફિલ્મ પદ્માવતી શૂટિંગના શરૂઆતથીજ વિવાદોમાં રહી છે. આ ફિલ્મ ડિસેમ્બરમાં રીલીઝ થવાની છે. ત્યારે વિવાદ ખતમ થવા નામજ નથી લઈ રહ્યો.

  • હોમ
  • મનોરંજન
  • 48 કલાકની આકરી મહેનત બાદ બનાવેલી પદ્માવતીની રંગોળીને કરી નષ્ટ, દિપીકાને આવ્યો ગુસ્સો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.