વીણા મલિકના આ સુત્રોચ્ચા પર એક યુઝરે લખ્યુ – ‘ધ માંગશો તો ખીર દેંગે, કાશ્મીર માંગો કે તો ચીર દેંગે’. ભારતના પૈસે તમારુ ઘર ચાલે છે. યાદ છે ભુખ્ખડ...
અન્ય એક યૂઝરે લખ્યું કે, વીણા મલિક તુ મુસલમાનનું નામ ખરાબ કરી રહી છે. લોકો વીણા મલિકને શરમ કરવા કહી રહ્યા છે. એક યુઝરે મજેદાર કોમેન્ટ કરતા લખ્યું આ હાલ કાશ્મીરના ચક્કરમાં છે હજુ તો લાહોર પણ લેવાનું છે. બીજા વ્યક્તિએ લખ્યું, કાશ્મીરની ઇચ્છા રાખશો તો મેડમ કરાંચી પણ લઇ લઇશું. આખરે હિન્દુસ્તાનથી તો પાકિસ્તાન પેદા થયું છે. પુત્ર છે તમારો.
પહેલા જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવતા પહેલા ત્યા થઇ રહેલી ગતિવિધિઓ પર ટ્વીટ કરી વીણા મલિક ટ્રોલ થઇ હતી.