✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પાકિસ્તાનની કઈ અભિનેત્રીએ સલમાન ખાનનો કર્યો સપોર્ટ, કઈ રીતે થઈ ટ્રોલ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Apr 2018 02:33 PM (IST)
1

તેણે સલમાનના સપોર્ટમાં ટ્વીટ પર લખ્યું હતું કે, આવા સંસારમાં જ્યાં કોઈ માનવ અધિકારી હોતો નથી. એક સારા વ્યક્તિને જાનવરને મારવા માટે સજા આપવામાં આવી રહી છે. જો તમે મને આ માટે ટ્રોલ કરવા માંગો છો તો કરી શકો છો પરંતુ આ નિર્ણય બિલકુલ ખોટો છે.

2

એક ચાહકે લખ્યું હતું કે, શું તારું મગજ ખરાબ થઈ ગયું છે? આ વ્યક્તિ હિટ એન્ડ રન કેસમાં પણ દોષી હતો. અભિનેતાએ એક મહિલાને મારી હતી અને ફિમેલ રિપોર્ટરને ધમકી પણ આપી હતી. જે પણ સોસાયટીમાં ખોટું થઈ રહ્યું છે તેનું ઉદાહરણ છે. જ્યારે બીજા ચાહકે લખ્યું હતું કે, ફિલ્મ મેળવવી હોય તો કંઈક કરવું પડે?

3

કાળિયાર શિકાર શિકાર કેસમાં સલમાન ખાનને 5 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ કારણે બોલિવૂડ સ્ટાર્સ સિવાય પાકિસ્તાની સેલેબ્સ પણ નિરાશ થયા હતાં. પાકિસ્તાની અભિનેત્રી માવરા હોકેને સોશિયલ મીડિયા પર સલમાન ખાનને સપોર્ટ કરતાં એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે સલમાન ખાનને સારો વ્યક્તિ કહ્યો હતો. જ્યાર બાદ ચાહકો તેની જોરદાર ટીકા કરી હતી.

4

કોર્ટના આ નિર્ણય પર સવાલ ઉઠાવતા અને સલમાનને સારો વ્યક્તિ કહેવા માટે ટ્રોલર્સે તેની ટીકા કરી હતી. ચાહકોએ તેના ટ્વિટને પબ્લિસિટી સ્ટંટ બતાવ્યું હતું જ્યારે બીજી બાજુ સલમાન ખાનને સપોર્ટ કરીને તે કામ મેળવવા માંગે છે.

5

6

7

પરંતુ ઘણાં ચાહકો તો એવા પણ હતા કે જે માવરાને સપોર્ટ કરી રહ્યા હતાં. માવરાએ 2016માં ‘સનમ તેરી કસમ’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જેમાં તેની વિરુદ્ધ હર્ષવર્ધન રાણે હતાં.

  • હોમ
  • મનોરંજન
  • પાકિસ્તાનની કઈ અભિનેત્રીએ સલમાન ખાનનો કર્યો સપોર્ટ, કઈ રીતે થઈ ટ્રોલ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.