રાજ બબ્બરનો પુત્ર પ્રતિક બબ્બર ગોવામાં કોની સાથે એન્જોય કરી રહ્યો છે વેકેશન, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાન્યુઆરીમાં સગાઈ કરી ચૂકેલ પ્રતિક બબ્બર અને સાન્યના લગ્નની તારીખની જાહેરાત થવાની બાકી છે.
સંન્યા વ્યવસાયથી પ્રતીકની જેમ ફિલ્મ ઉદ્યોગનો પણ એક ભાગ છે. તે એક ડાયરેક્ટર છે તે શોર્ટ ફિલ્મ ‘11th ઓવર’માં પ્રોડક્શન ટીમનો ભાગ રહી ચૂકી છે.
પરંતુ પ્રતિકને તેની માતાનો સાથે ગુજારી શક્યો નહતો. માતા સ્મિતા પાટીલના મોત બાદ પ્રતિક પોતાની નાનીની દેખરેખમાં મોટો થયો હતો.
પ્રતિક ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. તેની માતા સ્મિતા પાટીલ જે તે સમયની શ્રેષ્ઠ અભિનેત્રી હતી.
સાન્યા પહેલા પ્રતિક બબ્બરનું એમી જેક્સન સાથે અફેર હતું. જોકે એવું કહેવામાં આવી રહ્યું છે કે, પ્રતિક અને સાન્યા બંન્ને એક બીજાને છેલ્લા 8 વર્ષથી ઓળખે છે.
સાન્યાએ ગોવામાં વેકેશન દરમિયાનની થોડી તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી. આ તસવીરોમાં સાન્યા બિકીનીમાં જોવા મળી હતી.
પ્રતિકે સાન્યા સાગરની સાથે વર્ષની શરૂઆતમાં જ સગાઈ કરી હતી. જોકે આ કપલ ગોવામાં વેકેશન મનાવતું જોવા મળ્યું હતું.
મુંબઈ: બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી સ્મિતા પાટીલ અને રાજ બબ્બરના પુત્ર પ્રતિક બબ્બરે ગોવામાં પોતાની ફિયાન્સી સાથે જોવા મળ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -