✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દુનિયાની સૌથી હૉટ એક્ટ્રેસે 18 વર્ષ નાના બૉયફ્રેન્ડને જાહેરમાં કરી KISS,તસવીરો વાયરલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 May 2019 10:37 AM (IST)
1

51 વર્ષીય પામેલા 33 વર્ષના આદિલ રામી સાથે એક વર્ષથી રિલેશનશિપમાં છે.

2

પામેલા એન્ડરસન કેનેડિયન-અમેરિકન એક્ટ્રેસ અને મોડેલ છે. તે ટેલિવીઝન સીરીઝ ‘બેવોચ’ અને V.I.Pમાં નજર આવી ચુકી છે.

3

પામેલાએ રેડ કારપેટ પર પોતાના પ્રેમી આદિલને જાહેરમાં કિસ પણ કરી હતી.જેની તસવીરો વાયરલ થઈ રહી છે.

4

આ બન્નેની મુલાકાત 2017માં થઈ હતી. પ્લેબોય મોડલ પામેલા પોતાના બોયફ્રેન્ડ સાથે હાલમાં ફ્રાન્સમાં રહે છે.

5

નવી દિલ્હી: જાણીતી એક્ટ્રેસ અને મૉડેલ પામેલા એન્ડરસન પોતાનાથી 18 વર્ષ નાના પ્રેમીને લઈને ચર્ચામાં છે. પામેલા ફૂટબોલર આદિલ રમી સાથે છેલ્લા એક વર્ષથી રિલેશનશિપમાં છે. હાલમાં જ એક ફૂટબોલ એવોર્ડ સમારોહમાં પામેલા બોયફ્રેન્ડ આદિલ સાથે હોટ અંદાજમાં પહોંચી હતી. જ્યાં છવાઈ ગઈ હતી.

  • હોમ
  • મનોરંજન
  • દુનિયાની સૌથી હૉટ એક્ટ્રેસે 18 વર્ષ નાના બૉયફ્રેન્ડને જાહેરમાં કરી KISS,તસવીરો વાયરલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.