ફિલ્મ 'પટાખા'ના આઈટમ સોંગ હેલ્લો...હેલ્લોમાં મલાઈકાનો જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો
આ ફિલ્મનું પ્રથમ ગીત છે જેને રિલીઝ કરવામાં આવ્યું છે. 4 સપ્ટેમ્બરના રિલીઝ કરવામાં આવેલા આ સોંગને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ સોંગને ગુલઝાર દ્વારા લખવામાં આવ્યું છે અને ગણેશ આચાર્યએ તેની કોરિયોગ્રાફી કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમલાઈકા અરોરાનું નવું સોંગ હેલ્લો હેલ્લો રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત વિશાલ ભારદ્વાજે કમ્પોઝ કર્યુ છે અને રેખા ભારદ્વાજે અવાજ આપ્યો છે.
ખુદ મલાઇકાએ જ પોતાના આ આઇટમ નંબરની એક તસ્વીર પોસ્ટ કરી છે અને તેમાં કેપ્શનમાં હેલ્લો...હેલ્લો લખ્યું છે. અગાઉ દિયર સલમાન ખાનની ફિલ્મ દબંગમાં મુન્ની બદનામ હુઇ ગીતથી મલાઇકા અરોરા ખૂબ લોકપ્રિયતા મેળવી હતી.
મુંબઈ: અરબાઝ ખાનની એક્સ વાઈફ મલાઇકા અરોરા ફરીથી આઇટમ સોંગમાં જોવા મળશે. મલાઈકા અરોરા ફિલ્મ 'પટાખા'માં બોલ્ડ અંદાજમાં જોવા મળશે. હેલ્લો...હેલ્લો નામના ગીતમાં તે ખુબ જ હોટ અને સેકસી જોવા મળી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -