'નાગિન 3'માં માતાની ભૂમિકામાં જોવા મળતી એક્ટ્રેસે શેર કરી હોટ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 May 2019 08:28 PM (IST)
પવિત્રાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની હોટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે ખૂબ જ બોલ્ડ અને હોટ લાગી રહી છે.
મુંબઈ: ટીવી એક્ટ્રેસ પવિત્રા પુનિયાને સીરિયલ નાગિન 3માં પર્લ પુરીની સાવકી માતાની ભૂમિકામાં જોય છે. સીરિયલમાં એક મોટા વ્યક્તિની માતાનો રોલ કરનાર પવિત્રા પોતાની જીંદગીમાં ખૂબ જ બોલ્ડ છે. શોમાં તે હંમેશા સાડીમાં જોવા મળે છે, પરંતુ ઓફ-સ્ક્રીન તે ખૂબ જ બોલ્ડ અને હોટ છે. પવિત્રાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની હોટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે ખૂબ જ બોલ્ડ અને હોટ લાગી રહી છે. આ તસવીરોમાં પવિત્રા બેકલેસ સાડીમાં ખૂબ જ હોટ લાગી રહી છે. પવિત્રાના ફેન્સ આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે. પવિત્રા આ રીતે હોટ અંદાજમાં પહેલી વખત નથી જોવા મળી, આ પહેલા પણ તેણે બોલ્ડ તસવીરો શેર કરી હતી. પવિત્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.