✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જાતિગત ટિપ્પણી કરવા બદલ બોલીવુડની આ હોટ જોડી વિરૂદ્ધ FIR નોંધવાની માગણી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Feb 2018 07:15 AM (IST)
1

અસલમાં સલમાન ખાને ફિલ્મના પ્રમોશન દરમિયાન પોતાની ડાન્સિંગ સ્ટાઈલ કથિત રીતે જાતિસૂચક ઠેરવી હતી. સલમાનનો એક જૂનો વીડિયો પણ વાયરલ થયો હતો, જેના કારણે તેની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે.

2

ગત વર્ષે ડિસેમ્બરમાં મુંબઈના અંધેરી પોલીસ સ્ટેશનમાં સલમાન અને શિલ્પા શેટ્ટી વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. તેમણે દલિત સમા માટે અયોગ્ય શબ્દનો ઉપયોગ કર્યો હતો. જેનાથી સમાજની લાગણીઓ દુભાઈ હતી.

3

નવી દિલ્હીઃ શહેરની કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં જાતિગત ટિપ્પણ કરવા માટે સલમાન ખાન, કૈટરીના કેફ અને અન્ય વિરૂદ્ધ એફઆઈઆર નોંધવાની માગ કરવામાં આવી છે. ‘ટાઈગર જિંદા હૈ’ના પ્રમોશન દરમિયાન બંનેએ કરેલા એક નિવેદનને કારણે હવે તેમની મુશ્કેલી વધી શકે છે.

4

અરજદારનો આરોપ છે કે, ‘ટાઈગર જિંદા હૈ’ના પ્રમોશન વખતે સલમાન અને કેટરીનાએ દલિતના લોકો પર જાતિગત ટિપ્પણી કરી હતી. કોર્ટ આ અરજી પર 27 ફેબ્રુઆરીના રોજ સુનવણી કરશે.

  • હોમ
  • મનોરંજન
  • જાતિગત ટિપ્પણી કરવા બદલ બોલીવુડની આ હોટ જોડી વિરૂદ્ધ FIR નોંધવાની માગણી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.