6 મહિનાની પુત્રી સાથે 'દયા ભાભી' પહોંચ્યા તિરુપતિ મંદિર, વાયરલ થઇ તસવીર
દિશા વાકાણીએ પોતાના ટીવી શૉ તારક મહેતાન કા ઉલ્ટા ચશ્માથી એક ખાસ ઓળખ બનાવી છે. આમાં તેનો સગો ભાઇ પણ ઓન સ્ક્રીન ભાઇના રૉલમાં બતાવવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિશાએ 2015માં મુંબઇ બેઝ્ડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયૂર પાડિયા સાથે લગ્ન કર્યા હતા.
દિશાની પુત્રી સાથેની આ તસવીર છે, એવું કહેવામાં આવી રહ્યું છે.
આ તસવીરની સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ઇશ્વર અમારા બાળકને આશીર્વાદ આપે અને તેને દરેક સંકટથી બચાવે.
દિશા વાકાનીના અનવેરિફાઇડ એકાઉન્ટ પરથી તેની એક તસવીર શેર થઇ છે. કહેવાઇ રહ્યું છે કે, દિશા તિરુપતી બાલાજી પહોંચી છે અને આ તસવીર ત્યાં ક્લિક થઇ છે.
મુંબઇઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ દયા બેન એટલે દિશા વાકાનીની પુત્રી સાથેની પહેલી તસવીર સામે આવી છે. દિશાએ ગયા નવેમ્બર મહિનામાં એક બાળકીને જન્મ આપ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -