✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શાહરૂખ ખાનની પત્નીએ બોલિવૂડની આ હોટ એક્ટ્રેસનું ઘર કર્યું રી-ડેકોરેટ, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Jun 2018 05:34 PM (IST)
1

2

3

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર અને શ્રીલંકન બ્યૂટી જેક્લીન ફર્નાન્ડીઝે તાજેતરમાં જ તેના એપાર્ટમેન્ટમાં કેટલોક ફેરફાર કરાવ્યો છે. આ માટે તેણે શાહરૂખ ખાનની પત્ની અને ડિઝાઇનર ગૌરી ખાનનો સંપર્ક કર્યો હતો. ગૌરી ખાને જેકલીનના ઘરને પહેલાથી પણ વધારે સુંદર બનાવી દીધું છે.

4

5

તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

6

સોશિયલ મીડિયા પર જેક્લીનના ઘરની રીડેકોરેટેડ કરેલી અનેક તસવીરો સામે આવી છે. જેમાં જેક્લીન ઘરમાં ટાઇમ સ્પેન્ડ કરતી જોવા મળી રહી છે. ઉપરાંત તે ગૌરીની પ્રશંસા પણ કરે છે.

7

8

ગૌરી ખાને જેકલીનના ઘરના દરેક ખૂણાને સજાવ્યા છે. જેમાંની કેટલીક તસવીરો ગૌરીએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

  • હોમ
  • મનોરંજન
  • શાહરૂખ ખાનની પત્નીએ બોલિવૂડની આ હોટ એક્ટ્રેસનું ઘર કર્યું રી-ડેકોરેટ, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.