Urvashi Rautela: બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, આ તસવીરો સાથે લખવામાં આવેલા કેપ્શન બધાનુ ધ્યાન ખેંચ્યુ છે. બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)નુ નામ ઇન્ડસ્ટ્રીમાં જાણીતી અને ફેમસ એક્ટ્રેસના લિસ્ટમાં સામેલ છે. ઉર્વશી રૌતેલાએ પોતાના ટેલેન્ટ અને સુંદરતાના કારણે ઇન્ડસ્ટ્રીમાં આ મુકામ હાંસલ કર્યો છે. 


ઉર્વશી રૌતેલાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો ખુબ સ્ટનિંગ લૂક દેખાઇ રહ્યો છે. પર્પલ કલરની થાઇ હાઇ સ્લિટ ગાઉન પહેરીને પૉઝ આપતી ઉર્વશી રૌતેલા એકદમ ગ્લેમરસ દેખાઇ રહી છે. આ લેટેસ્ટ તસવીરોને શેર કરતાં ઉર્વશી રૌતેલાએ એકદમ સુંદર કેપ્શન પણ લખ્યુ છે- તેને લખ્યું છે- મેં ખ્વાબોં કી શહજાદી, મેં હૂં હર દિલ પર છાઇ.... 






ઉર્વશી રૌતેલા પોતાના ગ્લેમરસ અંદાજને લઇને ખુબ લાઇમલાઇટમાં રહે છે, એક્ટ્રેસ ભલે ફિલ્મોમાં ઓછી દેખાય છે, પરંતુ મૉડેલિંગની દુનિયામાં ખુબ એક્ટિવ છે. ઉર્વશી રૌતેલાની ફેન ફોલોઇંગ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ તેના ચાહનારોઓ લાખોમાં છે. 


ઉર્વશી રૌતેલા પોતાની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે, તેની દરેક અદા ફેન્સને દિવાના બનાવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ઉર્વશી રૌતેલા આજકાલ ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની સથે નિવેદન બાજને લઇને ચર્ચામાં છવાયેલી છે.






















---


આ પણ વાંચો...... 


September Changes: આજથી લાગુ થયા આ 7 મોટા ફેરફારો, જાણો ક્યાં વધુ રૂપિયા ખર્ચવા પડશે અને ક્યાં થશે બચત


SBI Recruitment 2022: સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ SO ની જગ્યાઓ માટે નવું નોટિફિકેશન બહાર પાડ્યું, 714 જગ્યાઓ માટે થશે ભરતી


મોંઘવારીમાંથી મોટી રાહત! LPG સિલિન્ડર 100 રૂપિયા સુધી સસ્તું થયું, જાણો નવા રેટ


Modi Gujarat Visit : નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે, જાણો શું છે તેમનો કાર્યક્રમ?


Ind vs HKG: મેચ હાર્ય બાદ હોંગકોંગના આ ખેલાડીએ દીપક ચાહરની સ્ટાઇલમાં ગર્લફ્રેન્ડનું સ્ટેડિયમમાં કર્યુ પ્રપૉઝ, વીડિયો વાયરલ


Pakistan Flood Crisis: પાકિસ્તાનમાં પૂરના કારણે થયેલી તબાહી બાદ સ્થિતિ વણસી રહી છે, એક લીટર પેટ્રોલ 236 રૂપિયામાં મળે છે


Ganesh 2022: ટીવીની સ્ટાર એક્ટ્રેસે પોતાના ઘરે ખાવા-પીવાની વસ્તુઓથી બનાવ્યા ખાસ ગણપતિ, શેર કર્યો વીડિયો