✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કિમ કર્દાશિયન ભારતના ક્યા ડીઝાઈનરનાં લહેંગા-ચોલી-સાડી પહેરીને લાગી રેડ હોટ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Mar 2018 10:48 AM (IST)
કિમ કર્દાશિયન ભારતના ક્યા ડીઝાઈનરનાં લહેંગા-ચોલી-સાડી પહેરીને લાગી રેડ હોટ, જાણો વિગત
1

સબ્યસાચીએ ડિઝાઇન કરેલી વાઇન રેડ કલરની સાડીમાં કિમ કાર્દશિયન એકદમ સ્ટનિંગ લૂકમાં દેખાઇ રહી છે.

2

કિમ કાર્દશિયને માત્ર સાડી જ નહીં પણ લેંઘો અને ચોલી પણ પહેરી છે. અનામિકા ખન્નાની બૉલ્ડ પ્રિન્ટેડ લેંઘા ચોલીમાં તે એકદમ સુંદર લાગી રહી છે.

3

4

નોંધનીય છે કે, તાજેતરમાં જ સાડીના એક નિવેદનને લઇને સબ્યસાચી વિવાદોમાં આવ્યા હતા, તેમને કહ્યું હતું કે, સ્ત્રીઓને યોગ્ય રીતે સાડી પહેરતા નથી આવડતી.

5

કિમે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું તેને સાડી અને ઇન્ડિયન જ્વેલરીઝ ખુબ ગમે છે.

6

તાજેતરમાંજ કિમ કાર્દશિયન એક ફોટોશૂટમાં સબ્યસાચીની સાડીમાં જોવા મળી, કિમ કાર્દશિયને 'Vogue India' મેગેઝીન માટે એક ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તે સાડી સાથે એકદમ એથનિક અંદાજમાં જોવા મળી રહી છે.

7

મુંબઇઃ જ્યારે બૉલીવુડ એક્ટ્રેસની સુંદર ડિઝાઇનર સાડીઓની વાત હોય ત્યારે એક જ નામ સામે આવે છે, તે છે 'સબ્યસાચી'. ડિઝાઇનર સબ્યસાચી પોતાના એથનિક કલેક્શન માટે જાણીતા છે, તેમની સાડીઓ કેટલીયે એક્ટ્રેસીસની પહેલી પસંદ છે. અનુષ્કા શર્માએ પણ પોતાના લગ્નમાં સબ્યસાચીનો લેંઘો જ પહેર્યો હતો, પણ હવે સબ્યસાચીની સાડીઓ બૉલીવુડ સુધી સીમિત નથી રહી હૉલીવુડ સ્ટાર સુધી પણ પહોંચી છે.

  • હોમ
  • મનોરંજન
  • કિમ કર્દાશિયન ભારતના ક્યા ડીઝાઈનરનાં લહેંગા-ચોલી-સાડી પહેરીને લાગી રેડ હોટ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.