દીવાળી પર્વ પર બોલિવૂડનાં આ કપલે એકબીજાને પકડીને KISS કરી, પત્નીએ તસવીર કરી શેર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલ્મોની વાત કરવામાં આવે તો શાહિદ કપૂર સાઉથની સુપરહિટ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની હિન્દી રિમેક ‘કબીર સિંહ’માં વ્યસ્ત છે. તેની ફિલ્મ ‘બત્તી ગુલ મીટર ચાલુ’ રીલિઝ થઈ હતી જેનો ખાસ રિસ્પોન્સ મળ્યો નથી. પરંતુ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી નથી.
શાહિદ કપૂર અને મીરાં રાજપૂત બીજીવાર માતા પિતા બન્યા છે. તેમની બીજા બાળકના રૂમાં પુત્રનો જન્મ થયો હતો જેનું નામ જૈન કપૂર રાખ્યું છે. શાહિદ અને મીરાંને એક પુત્રી પણ છે જેનું નામ મીશા કપૂર છે. મીશા બે વર્ષની થઈ ગઈ છે.
મીરાં રાજપૂતે દિવાળીની શુભેચ્છા આપતણા એક તસવીર શેર કરી હતી જેમાં તે અને તેનો પતિ શાહિદ કપૂર એકબીજાને કિસ કરતાં જોવા મળી રહ્યા છે. આ તસવીરની સાથે મીરાંએ લખ્યું હતું કે, ‘ફક્ત પ્રેમ હેપ્પી દિવાલી’
મુંબઈ: આખો દેશ દીવાળીની ઉજવણીમાં વ્યસ્ત છે. આ અવસર પર દરેક લોકો ખુશી મનવી રહ્યા છે. ત્યારે બોલિવૂડના સેલેબ્સ પણ ધૂમધામથી દિવાળીની મજા માણી રહ્યા છે. આ સેલેબ્સમાંથી એક નામ અભિનેતા શાહિદ કપૂર અને તેની પત્ની મીરાં રાજપૂતનું પણ છે. આ અવસર પર શાહિદ કપૂર અને મીરાં રાજપૂત એક બીજાને પ્રેમ કરી રહ્યા છે અને દિવાળી વિશ કરી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -