આ તસવીરોમાં પૂજા સેક્સી અંદાજમાં પોઝ આપી રહી છે. તેનો આ અંદાજ ફેન્સને દિવાના બનાવી રહ્યો છે. પૂજાના ફેન્સ કમેન્ટ કરી તેની પ્રશંસા કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર પૂજાનું ફેન ફોલોઅર્સ ખૂબ સારૂ છે.
પૂજા બેનર્જીના કરિયારની વાત કરવામાં આવે તો તે ઘણી ટીવી સીરિયલમાં કામ કરી ચૂકી છે. તેણે પોતના કરિયરની શરૂઆત રોડીસ સીઝન 8થી કરી હતી. ત્યારબાદ પૂજા સીરિયલોમાં કામ કરવા લાગી હતી.