41 વર્ષની ઉંમરે પોતાને ફિટ રાખવા શું કરે છે બોલીવૂડની આ અભિનેત્રી, જાણો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂજાના આ બિકિની અવતારની આજકાલ સોશલ મીડિયા પર ખૂબ ચર્ચાઓ થઈ રહી છે.
પૂજાએ પોતાનું ફિલ્મી કેરિયર વર્ષ 1997માં શરૂ કર્યું હતું. આ ખૂબસૂરત એક્ટ્રેસ પોતાની કેટલીક તસવીરોને લઈને ફરી ચર્ચામાં આવી છે.
પૂજા ફિલ્મ ‘વિરાસત’ બાદ ચર્ચમાં આવી હતી. આ ફિલ્મમાં તેની સાથે અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં હતો.
પૂજાએ એક્સરસાઈઝ કરતી હોય તેવી કેટલીક તસવીરો સોશલ મીડિયા પર શેર કરી છે.
આ તસવીરમાં પૂજા યોગ કરતી નજર આવી રહી છે. તે રોજ આ પ્રકારની એક્સરસાઈઝને પોતાની રંજીદા જીવનમાં મહત્વ આપે છે. યોગ કરતા પૂજાની આ તસવીરોને ઘણા લોકોને પસંદ આવી રહી છે.
થોડાક દિવસો પહેલા પૂજાઓ બિકિનીમાં હોટ ફોટો શૂટ પણ કરાવ્યો હતો. જે તસવીર ખૂબ વાયરલ થઈ હતી.
પૂજા પોતાને ફિટ રાખવા માટે પોતાની ડેલી એક્ટિવિટીમાં યોગ વધારે મહત્વ આપે છે.
બોલીવૂડ કલાકારો પોતાના અલગ અંદાજ અને ખૂબસૂરતી નિખારવા તથા પોતે અલગ દેખાવવા માટે ફિટ રહેવાં માગે છે. જેના લીધે તેઓ કંઈકને કઈ કરતા રહેતા હોય છે.
પૂર્વ મિસ ઈન્ડિયા રહી ચુકેલી પૂજા બત્રા જે બોલીવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંથી એક માનવામાં આવી છે. જાણો આ ખૂબસૂરત એક્ટ્રેસ પોતાને ફિટ રાખવા માટે શું શું કરે છે.
મુંબઈ: પૂર્વ મિસ ઈન્ડિયા અને બોલીવૂડ અભિનેત્રી પૂજા બત્રા આ વખતે પોતાની કોઈ ફિલ્મને લઈને નહીં પણ તસવીરોને લઈને ચર્ચામાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -