આ હોટ એક્ટ્રેસે બળાત્કાર બદલ જેલભેગા થયેલા એક્ટરનો કર્યો બચાવઃ હવે ME TOOની જેમ MEN TOO ઝુંબેશ શરૂ કરવાની જરૂર છે...
abpasmita.in | 09 May 2019 12:41 PM (IST)
પૂજાએ કહ્યું કે, હું સમાનતામાં માનું છું અને એક પુરુષની જિંદગી બગાડનારી યુવતી ના બચવી જોઈએ. કેટલીક મુઠ્ઠીભર મહિલાઓને કારણે લોકો સાચી ઘટના ઉપર પણ વિશ્વાસ કરતા નથી. મહિલાઓ પુરુષોને સજા કરવા કાયદાનો ખોટો ઉપયોગ કરે તો કાયદો બદલાવો જોઈએ.
મુંબઈઃ બળાત્કારના કેસમાં જેલભેગા થયેલા ટીવી એક્ટર કરણ ઓબેરોયની તરફેણમાં કોઈ બોલવા તૈયાર નથી ત્યારે હોટ એક્ટ્રેસ પૂજા બેદીએ તેની તરફદારી કરી છે. પૂજાએ કહ્યું કે, હું આખી જિંદગી મહિલાઓના અધિકાર માટે લડી છું પણ ગયા વર્ષથી મેં પુરુષોના અધિકાર માટે લડવાનું શરૂ કર્યું છે. પૂજાએ કહ્યું કે, હું સમાનતામાં માનું છું અને એક પુરુષની જિંદગી બગાડનારી યુવતી ના બચવી જોઈએ. કેટલીક મુઠ્ઠીભર મહિલાઓને કારણે લોકો સાચી ઘટના ઉપર પણ વિશ્વાસ કરતા નથી. મહિલાઓ પુરુષોને સજા કરવા કાયદાનો ખોટો ઉપયોગ કરે તો કાયદો બદલાવો જોઈએ. પૂજાએ કહ્યું કે. કરણની સાથે જે થયું છે એ પછી MEN TOO ઝુંબેશ શરૂ કરવાની જરૂર છે. હું કરણને છેલ્લાં ૧૫ વર્ષથી ઓળખું છું, તે મારો બેસ્ટ ફ્રેન્ડ છે અને હું કહી શકું કે તે ખરાબ માણસ નથી. પૂજાએ આડકતરી રીતે કરણ પર બળાત્કારનો આરોપ ખોટો છે એવું કહ્યું હતું. IPL 2019: શ્રેયસે બાઉન્ડ્રી પર વિજય શંકરનો શાનદાર કેચ પકડ્યો છતાં મળી સિક્સ, જુઓ વીડિયો હિન્દી ફિલ્મોની હોટ એક્ટ્રેસની બહેને બોલીવુડ સુપરસ્ટારને આપી ધમકીઃ અબ દેખ બેટા તેરી ક્યા હાલત હોતી હૈ......... પાકિસ્તાનના ક્યા ધુરંધર ક્રિકેટરે કબૂલ્યુઃ ભારત સામે રમતી વખતે મારા હાથ ધ્રૂજતા હતા, બોલ દેખાતો નહોતો.... સુરતઃ વધી રહેલી ગુનાખોરીને ડામવા પોલીસ કમિશ્નરે તમામ PIને શું આપી સૂચના? જુઓ વીડિયો