હાલમાં જ પૂજાએ પોતાની હોટ તસવીરો શેર કરી છે. આ તસ્વીરોમાં પૂજા પોલકા ડોટ ઓરેન્જ બિકીનીમાં જોવા મળી રહી છે. ટીવીથી અલગ તેની આ તસ્વીરો જોઇને ચાહકો પણ હેરાન થઈ ગયા છે. આ તસ્વીરોમાં પૂજા પૂલ પાસે બોલ્ડ અંદાજમાં પોઝ આપી રહી છે.
પૂજા ગૌર હાલના દિવસોમાં ટીવી સીરીયલથી દુર છે. પૂજા રિયાલીટી શો પર ધ્યાન આપી રહી છે. પૂજા રિયાલીટી શો 'ખતરો કે ખિલાડી' અને 'બીગ બોસ 6'માં જોવા મળી હતી. પૂજા ગૌર વર્ષ 2018 માં રીલીઝ થયેલી ફિલ્મ 'કેદારનાથ' માં જોવા મળી હતી.