બિકીની પહેરી પૂલમાં ઉતરી આ અભિનેત્રી, સોશિયલ મીડિયામાં તરખાટ, જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂનમ પાંડેએ હાલમાં જ કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે પિંક કલરની બિકીનીમાં જોવા મળી રહી છે. જેમાં ખૂબ જ હોટ અને સેક્સી લાગી રહી છે. આ તસવીરો જોઈને તમારૂ પણ તાપમાન વધી જશે. પૂનમ હમણા હૉંગ કૉંગ અને સિંગાપુર ગઈ હતી, જ્યા તે રજાઓ માણી હતી અને ત્યાની તસવીરો શેર કરી હતી.
પૂનમ પાંડે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટીવ છે. સોશિયલ મીડીયામાં પૂનમના ફોલોવર્સની સંખ્યા લાખોમાં છે.
પૂનમ પાંડેએ શેર કરેલી તસવીરોમાં તે પૂલમાં જોવા મળી રહી છે. પિંક કલરની બિકીનીમાં પૂનમ હોટ અને સેક્સી અંદાજમાં જોવા મળી રહી છે.
મુંબઈ: સોશિયલ મીડિયાની સૌથી હોટ અને સેક્સી પૂનમ પાંડે હંમેશા ચર્ચામાં રહે છે. પૂનમ પાંડે પોતાના સેક્સી ફિગરના કારણે ચર્ચામાં રહેતી હોટ છે. પૂનમ પાંડે ઈંસ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે, ફેન્સ માટે તે પોતાના હોટ સેક્સી ફોટાઓ શેર કરતી રહે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -