પૂનમ પાંડેનું અત્યાર સુધી કદી ના જોયું હોય તેવું હોટેસ્ટ ફોટો શૂટ, બાથ ટબમાં લગાડી આગ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Sep 2016 01:03 PM (IST)
1
મુંબઇઃ બોલ્ડ અને સેક્સી બોલિવૂડ એક્ટ્રેસ પૂનમ પાંડેએ એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં તે બાથટબમાં બોલ્ડ અંદાજમાં પોતાના ચાહકોના દિલમાં આગ લગાવી શકે છે. આ ફોટોશૂટ તેણે પોતાની આગામી ફિલ્મ ‘ધ વિકેન્ડ’ના પ્રમોશન માટે કરાવ્યું છે. પૂનમનો આ અંદાજ જોતા તેણી સની લિયોનીને પણ પાછળ છોડી દેશે.
2
પૂનમ પાંડેએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. ફિલ્મ વિશે પૂનમ પાંડેએ કહ્યું કે, આ એક હોરર સ્ટોરી છે જે દિલ્લીની એક બિન્દાસ કપલની આસપાસ ફરે છે. ફિલ્મ 24 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થશે.
3
4
5
6
7
8
= 8">