✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પડદા પર ફરી જોવા મળશે 'બાહુબલી-દેવસેના'ની જોડી, અહીં જુઓ- The Return Of Rebel 2નું ટીઝર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Jun 2017 07:06 AM (IST)
1

2

આ ફિલ્મમાં હંસિકા મોટવાની પણ જોવા મળશે.

3

આ ફિલ્મના હિન્દી વર્ઝનનું નામ હશે- The Return Of Rebel 2

4

આ ફિલ્મમાં પ્રભાસ ડબલ રોલમાં જોવા મળશે.

5

આ ફિલ્મમાં અનુષ્કા શેટ્ટી એક અલગ જ અવતારમાં જોવા મળશે.

6

આ ફિલ્મનું તેલુગૂ વર્ઝન સુપરહિટ રહ્યું છે.

7

આ ફિલ્મનું નામ બિલ્લા છે જે 2009માં તેલુગૂમાં રિલીઝ થઈ હતી.

8

અનુષ્કા અને પ્રભાસની એક તેલુગૂ ફિલ્મ ટૂંકમાં જ હિન્દીમાં રિલીઝ થવાની છે.

9

ફિલ્મ બાહુબલી-2માં પ્રભાસ અને અનુષ્કા શેટ્ટીની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મમાં દેવસેના બનીને અનુષ્કા પ્રથમ નજરે જ બાહુબલીનું દિલ જીતી લે છે. માત્ર બાહુબલી જ નહીં પોતાની અદા અને એક્ટિંગના જોરે અનુષ્કા દર્શોનું દિલ પણ જીતી લીધું. આ ફિલ્મે કમાણીના તમામ રેકોર્ડ તોડ્યા. હવે ફેન્સ માટે સારા સમાચાર એ છે કે આ ફિલ્મ બાદ એક અન્ય ફિલ્મમાં પ્રભાસ અને અનુષ્કાની જોડા ટૂંકમાં જ જોવા મળશે.

  • હોમ
  • મનોરંજન
  • પડદા પર ફરી જોવા મળશે 'બાહુબલી-દેવસેના'ની જોડી, અહીં જુઓ- The Return Of Rebel 2નું ટીઝર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.