JioTVએ પાછળ છોડી Facebook Liteને, ભારતમાં 9મી સૌથી વધારે ડાઉનલોડ થનારી એપ બની
ટ્રુકોલરના ઇન્ડિયા ઓપરેશનના હેડ અને વાઈસ પ્રેસીડન્ટ (સેલ્સ) તેજિંદર ગિલે કહ્યું કે, અમારી સૌથી મોટી તાકાત છે એન્ગેજમેન્ટ અને અવિભાજિત અટેંશન, જે અમે એડવર્ટાઈઝર્સને ઉપલબ્ધ કરાવી શકીએ છીએ. તેમણે આગળ કહ્યું કે, અમે એક બ્રાન્ડનો મેસેજ ડિલીવર કરી શકીએ છે અને તેને ગ્રાહકના દિમાગમાં સૌથી ઉપર રાખવામાં સક્ષમ બનાવી શકીએ છીએ. ગિલે કહ્યું કે, આ વાત તેનાથી પણ સિદ્ધ થાય છે કે 70 ટકાથી વધારે અમારા એડવર્ટાઈઝર્સ પાછા આવતા ગ્રાહક છે, જે અમને અમારા પ્લેટફોર્મ ની ક્ષમતા પ્રત્યે આશ્વસ્ત કરાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી બાજુ મુખ્ય કોમ્યુનિકેશન એપ Truecaller ડાઉનલોડના મામલે ફેસબુક કરતાં આગળ નીકળી ગઈ છે. ગૂગલ પ્લેસ્ટોર પર ભારતમાં તે ચોથી સૌથી વધારે ડાઉનલોડ થનારી એપ બની ગઈ છે. આ ઈન એપ એડવર્ટાઈઝર્સ પ્રતિદિવસ એક લાખ ક્લિક ઉપલબ્ધ કરાવે છે. મેરી મીકર ઇન્ટરનેટ ટ્રેન્ડ્સ 2017 નામના અહેવાલ અનુસાર સૌથી વધારે ડાઉનલોડ એપ લિસ્ટમાં વ્હોટ્સએપ ટોચના સ્થાન પર છે. ત્યાર બાદ બીજા સ્થાન પર ક્રમશઃ મેસેન્જર અને શેરઈટ છે.
નવી દિલ્હીઃ ઘરેલુ એન્ટરટેનમેન્ટ એપ JioTVએ સૌથી વધારે પોઈન્ટ મેળવ્યા છે. વિતેલા વર્ષે તે 301 સ્થાન પર હતી જે આ વર્ષે 9માં સ્થાન પર રહી છે. તેણે ફેસબુક લાઈટને પણ પાછળ છોડી દીધી છે. ફેસબુક લાઇટ ફેસબુકનું લાઈટ વર્ઝન છે, જે સ્લો ઇન્ટરનેટ પર પણ કામ કરે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -