✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'બાહુબલી 2'ની સફળતા બાદ પ્રભાસે વધારી ફી, હવે લેશે આટલા કરોડ....

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 May 2017 10:41 AM (IST)
1

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ફિલ્મમાં કામ કરવા દરમિયાન પ્રભાસને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેની પાસે રૂપિયા જ ન હતા. પરંતુ તે તેનાથી નિરાશ ન થયા અને ધીરજ રાખી અને આજે તેનું જ પરિણામ છે કે પ્રભાસને આટલું મીઠું ફળ મળ્યું છે.

2

આમ તો પ્રભાવે રાજૌમૌલીની આ ફિલ્મ માટે ખૂબ મહેનત કરી હતી. અંદાજે પાંચ વર્ષથી પ્રબાસ બાહુબલી પર કામ કરી રહ્યા હતા અને આ દરમિયાન તેણે કોઈ ફિલ્મ સાઈન કરી ન હી. અનેક મોટી ફિલ્મોની ઓફર પ્રભાસને મળી હતી પરંતુ બાહુબલી માટે તેણે એ બધી ફિલ્મ નકારી દીધી હતી.

3

બાહુબલી માટે પ્રભાસને 25 કરોડ રૂપિયા ફી તરીકે મળ્યા હતા અને હવે તેણે પોતાની ફીમાં 20 ટકા જેટલો વધારો કર્યો છે. એટલે કે પ્રભાસ પોતાની ફિલ્મ માટે 30 કરોડ રૂપિયા ફી તરીકે વસૂલશે.

4

એટલે કે બાહુબલીથી પ્રભાસને જોરદાર ફાયદો થયો છે. પરંતુ હવે મીડિયામાં જે અહેવાલ આવ્યા છે તે જાણીને તમે ચોંકી જશો. કહેવાય છે કે, ફિલ્મની અપાર સફળતા બાદ પ્રભાસે પોતાની ફીમાં વધારો કર્યો છે.

5

નવી દિલ્હીઃ બાહુબલી 2ની સફળતા બાદ પ્રભાસ માત્ર સુપરસ્ટાર જ નથી બની ગયો, પરંતુ તેને સફલ ફિલ્મોનો મંત્ર પણ ગણવામાં આવી રહ્યા છે. બોક્સ ઓફિસ પર તો બાહુબલી જોરદાર હીટ રહી છે સાથે સાથે અસલ જીવનમાં પણ પ્રભાસ બાહુબલી બની ગયા છે. હવે નિર્માતા-નિર્દેશક તેમના માટે લાઈન લગાવીને ઉભા છે.

6

બોલીવુડલાઈફ ડોટ કોમમાં પ્રકાશિત એક અહેવાલ અનુસારસ પ્રભાસ સાથે જોડાયેલ સૂત્રએ કહ્યું છે કે, બાહુબલીની બ્લોકબસ્ટર સફળતા બાદ પ્રભાસ ફી વધારી તે યોગ્ય છે. ત્યાં સુધી પહોંચવા માટે તેણે ઘણી મહેનત કરી છે.

  • હોમ
  • મનોરંજન
  • 'બાહુબલી 2'ની સફળતા બાદ પ્રભાસે વધારી ફી, હવે લેશે આટલા કરોડ....
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.