✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હિન્દી ફિલ્મોની કઈ હોટ હીરોઈને પ્રભાસને 'ન્યુ બ્લોકબ્લસ્ટર કિંગ' ગણાવ્યો ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Jul 2017 12:44 PM (IST)
1

બાહુબલી-2 એક માત્ર એવી ફિલ્મ છે જે આમિરખાનની દંગલનનો રેકોર્ડ તોડ્યો છે. બાહુબલીના-2 હિન્દી વર્ઝનમાં કરણ જોહરના ધર્મા પ્રોડક્સન દ્વારા રેકોર્ડ કરવામાં આવેલી આ ફિલ્મે બોક્સ ઑફિસ પર કમાણીમા ઈતિહાસ રચનારી પહેલી ફિલ્મ બની ગઇ છે.

2

જો તમે બાહુબલીના-2ના ચાહક છો તો તમારે જાણી લેવું જાઇએ કે, ફિલ્મ બાહુબલી-2એ બોક્સ ઑફિસ પર ઈતિહાસ રચ્યો છે. તેણે બોક્સ ઑફિસ 1500 કરોડ રૂપિયાની કમાણીનો આંકડો વટાવી દીધો છે. પ્રભાસે આ ફિલ્મમાં મુખ્ય ભુમિકા ભજવી હતી.

3

બાહુબલીના-2ના પ્રભાસના કરોડો ચાહકો છે ત્યારે તે ચાહોકોમાંની એક ખાસ ચાહક શ્રદ્ધા કપૂરનો પણ સમાવેશ થાય છે. 30 વર્ષીય આ અભિનેત્રીએ તેની નવી ફિલ્મ હસીના પારકરને પ્રમોટ કરવા માટે ગુરુવારે તેના ચાહકો સાથે ટ્વિટર પર વાતચીત કરી હતી ત્યારે શ્રદ્ધા કપૂરને પ્રભાસ વિશે પુછવામાં આવ્યું ત્યારે શ્રદ્ધાએ કહ્યું કે, તે “નવો બ્લોકબસ્ટર કિંગ” છે.

4

બાહુબલી-2એ છેલ્લા અઠવાડિયામાં 50 દિવસ પુરા થતા ટ્રેડ એનાલિસિસ રમેશ બાટે ટ્વિટ કરી જણાવ્યું કે આ ફિલ્મ 1076 સ્ક્રિન પર ચાલી રહી છે. આખા દેશમાં 8000 સ્ક્રિન પર રિલિઝ કરવામાં આવી હતી જેણે હાલમાં 1500 કરોડ થી વધુ કમાણી કરી છે.

  • હોમ
  • મનોરંજન
  • હિન્દી ફિલ્મોની કઈ હોટ હીરોઈને પ્રભાસને 'ન્યુ બ્લોકબ્લસ્ટર કિંગ' ગણાવ્યો ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.