✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

OMG! 'બાહુબલી'ના શૂટિંગ દરમિયાન પ્રભાસને લગ્નની 6000 ઓફર મળી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 May 2017 10:45 AM (IST)
1

ત્યાર બાદ ટીવી9 તેલુગુ સાથે થયેલ એક ઇન્ટરવ્યૂમાં તેમણે બાહુબલી-3ને લઈને વાત કરી. પરંતુ અફવાઓ પર સ્પષ્ટતા કરવાને બદલે રાજામૌલીએ મુંઝવણ વધારી દીધી. ત્યાર બાદ ટ્વિટર પર તેમણે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું, બાહુબલી-3 પર વિચાર ચાલી રહ્યો છે પરંતુ તેના માટે વિતેલા બન્ને પાર્ટની કહાનીને આગળ ખેંચવામાં નહીં આવે. બાહુબલી-3 નવી રીતે શરૂ કરવામાં આવશે.

2

આઈબીટાઈમ્સના અહેવાલ અનુસાર તેમણે લખ્યું, બાહુબલી-3ને લઈને અનેક અફવાઓ ચાલી રહી છે. કહાની બાહુબલી-2માં જ ખત્મ થઈ રહી છે. તેને આગળ ખેંચવામાં નહીં આવે. પરંતુ બાહુબલીની દુનિયા પોતાની અલગ રીતે આગળ વધશે. તેના વિશે યોગ્ય સમયે જણાવીશ. અફવાઓ પર વિશ્વાસ ન કરો. માત્ર હું જ જાણું છું કે આગળ શું થવાનું છે.

3

જણાવીએ કે, હાલમાં બાહુબલી-2નો ચાર્મ ખત્મ થયો નથી ત્યાં જ ફિલ્મનો ત્રીજો ભાગ આવાવની વાત શરૂ થઈ ગઈ છે. તેને લઈ અનેક ચર્ચા ચાલી રહી છે. કહેવાય છે કે, બાહુબલી-2ના છૂટેલા સવાલ અને કનફ્યૂઝન બાહુબલી-3 દૂર કરશે. પોતાની ફિલ્મના ત્રીજા ભાગ વિશે ચાલતી અનેક તર્ક વિતર્ક વચ્ચે ખુદ રાજામૌલી આગળ આવ્યા અને ટ્વીટ કર્યું.

4

કંઈક આવું જ એક વખત ઋત્વિક રોશન સાથે થયું હતું. પોતાની ડેબ્યૂ ફિલ્મ કહો ના પ્યાર હૈથી રાતો રાત સ્ટાર બની ગયેલ ઋતિક રોશનને પણ આવી જ રીતે ફીમેલ ફેન્સ તરફથી પ્રેમ મળ્યો હતો. પ્રભાસની વાત કરીએ તો સાઉથમાં તો તે પહેલેથી જ પોપ્યુલર છે. પરંતુ તેની ફિલ્મ બાહુબલીએ તેને એક મોટું પ્લેટફોર્મ આપ્યું. જેનું પરિણામ એ રહ્યું કે તેને લગ્ન માટે એક બે નહીં પરંતુ 6000 હજાર માગા આવ્યા.

5

નવી દિલ્હીઃ બાહુબલી ફિલ્મ બાદથી પ્રભાસના ફેન ફોલોઈંગની સંખ્યા વધી ગઈ છે. સાઉથા આ એક્ટરે પોતાની એક્ટિંગ અને પરફોર્મન્સથી દેશ જ નહીં પરંતુ વિશ્વમાં પણ લોકોને પોતાનો ફેન બનાવી લીધા છે. તેના ગુડ લેક્સ અને ટફ બોડીનો ચાર્મ તેના ફીમેલ ફેન્સ પર એ રીતે ચડ્યો છે કે શૂટિંગ દરમિયાન જ તેને અંદાજે 6000 યુવતીઓએ લગ્નની પ્રપોઝલ આપી હતી.

  • હોમ
  • મનોરંજન
  • OMG! 'બાહુબલી'ના શૂટિંગ દરમિયાન પ્રભાસને લગ્નની 6000 ઓફર મળી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.