✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નરેન્દ્ર મોદી સામે ઝેર ઓરતો બોલીવુડનો આ ટોચનો વિલન લડશે લોકસભાની ચૂંટણી, જાણો ક્યા પક્ષમાંથી લડશે?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Jan 2019 10:25 AM (IST)
1

બેંગલુરુમાં ગૌરી લંકેશની હત્યા બાદ પ્રકાશે ભાજપ સરકારની કડક શબ્દોમાં ટીકા કરી હતી. પ્રકાશ રાજે ટ્વિટર પર, ‘અબકી બાર જનતા કી સરકાર’નો નારો આપ્યો છે. સાથે જ #citizensvoice હેશ ટેગથી લોકોને સમર્થન કરવાની અપીલ કરી છે. પ્રકાશ રાજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરૂદ્ધ પણ ઘણી વખત નિવેદન આપ્યા છે.

2

જણાવીએ કે, અનેક સફલ ફિલ્મોમાં પોતાનો દમદાર અભિનય આપનાર પ્રકાશ રાજ હાલમાં જ પીએમ મોદી વિરૂદ્ધ બોલવાને લઈને ચર્ચામાં આવ્યા હતા.

3

નવી દિલ્હીઃ બોલિવૂડ અભિનેતા પ્રકાશ રાજે આગામી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ટ્વીટ કરીને તેણે પોતાના પ્રશંસકોને આ જાણકારી આપી છે. જોકે પ્રકાશ રાજે કહ્યું કે તે અપક્ષ ચૂંટણી લડશે કોઈ પાર્ટીની ટીકીટ પર ચૂંટણી નહીં લડે.

  • હોમ
  • મનોરંજન
  • નરેન્દ્ર મોદી સામે ઝેર ઓરતો બોલીવુડનો આ ટોચનો વિલન લડશે લોકસભાની ચૂંટણી, જાણો ક્યા પક્ષમાંથી લડશે?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.