✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સચિન તેંડૂલકરને મળી પ્રિયા પ્રકાશ વોરિયર, શેર કરી તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Feb 2018 02:15 PM (IST)
1

પ્રિયાએ પોતાના ટ્વીટર એકાઉંટર સચિનની એક તસવીર શેર કરી છે જેમાં તે ઈન્ડિયન સુપર લીગના કેરેલા અને ચેન્નઈ વચ્ચેની મેચનો આનંદ ઉઠાવી રહી છે. પ્રિયાએ તસવીરને શેર કરતા લખ્યું છે કે લિજેંડ ઈઝ હિયર.

2

3

પ્રિયાએ સચિનનો એક વીડિયો બનાવ્યો અને ફેંસની સાથે શેર પણ કર્યો હતો, જેમા તેની સાથે તેની આગામી ફિલ્મના હીરો રોશન અબ્દૂલ પણ જોવા મળે છે.

4

ઈન્ડિયન સુપર લીગના ટ્વીટર હેંડલે પણ સચિનની એક તસવીર શેર કરી છે. સચિન આ ફુટબોલ લીગમાં કેરેલા બ્લાસ્ટરના સપોર્ટર તરીકે મેચ જોવા માટે પહોચ્યા હતા.

5

નવી દિલ્લી: સોશિયલ મીડિયાના કારણે સમગ્ર દેશમાં ચર્ચા જગાવનાર પ્રિયા પ્રકાશ વારિયર છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કેંદ્ર બની છે. પ્રિયાએ ટ્વીટર એકાઉંટર પર રોશન અબ્દૂલ અને ક્રિકેટર સચીન તેંડૂલકર સાથેની ફોટો શેર કરી છે. ફેંસને પ્રિયાનો આ અંદાજ ફરી એક વખત ખૂબ પસંદ પડી રહ્યો છે.

  • હોમ
  • મનોરંજન
  • સચિન તેંડૂલકરને મળી પ્રિયા પ્રકાશ વોરિયર, શેર કરી તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.