✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

1 મિનિટ માટે 1 કરોડ રૂપિયા ચાર્જ કરશે આ હોટ અભિનેત્રી, આ એવોર્ડ શોમાં આપશે પરફોર્મન્સ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Dec 2017 12:40 PM (IST)
1

જણાવીએ કે, પ્રિયંકા હાલમાં હોલીવુડ ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની અપકમિંગ હોલીવુડ ફિલ્મ 'Isn't It Romantic' અને 'A Kid Like Jake' આવવાની છે. હાલમાં જ પ્રિયંકાને સામાજિક કાર્યોમાં યોગદાન માટે મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. પ્રિયંકાને આ સન્માન માટે હાર્મની ફાઉન્ડેશન દ્વારા આમંત્રિત કરવામાં આવી હતી. તેની માતા મધુ ચોપરાએ તેના વતી આ સન્માન સ્વીકાર્યું હતું.

2

એવોર્ડ શોમાં 5 મિનિટના પરફોર્મન્સ માટે 4-5 કરોડ રૂપિયા ફી લેશે. અહેવાલ અનુસાર ઝી સિને એવોર્ડમાં તે 19 ડિસેમ્બરે ભાગ લેવા આવશે, તેનું ટીવી પર પ્રસારણ નવા વર્ષના અવસર પર કરવામાં આવશે.

3

નવી દિલ્હીઃ બોલીવુડથી હોલીવુડ તરફ જનાર વિશ્વભરમાં જાણીતી થયેલી પ્રિયંકા ચોપરા હાલમાં ચર્ચામાં છે. આ વખતે તે પોતાની ફીને લઈને ચર્ચામાં છે. જણાવીએ કે, મીડિયામાં આવેલ અહેવાલ અનુસાર ઝી સિને એવોર્ડમાં પ્રિયંકા ભાગ લેવા ભારત આવી રહી છે. આ એવોર્ડ માટે તેણે એટલી ફી ચાર્જ કરી છે જેનો આંકડો જાણીને તમે ચોંકી જશો. તેણે એક મિનિટ માટે 1 કરોડ રૂપિયાની ફીની માગ કરી છે.

  • હોમ
  • મનોરંજન
  • 1 મિનિટ માટે 1 કરોડ રૂપિયા ચાર્જ કરશે આ હોટ અભિનેત્રી, આ એવોર્ડ શોમાં આપશે પરફોર્મન્સ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.