✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની ‘રોકા’ સેરેમનીની જુઓ Inside તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Aug 2018 10:26 PM (IST)
1

2

3

આ સેરેમનીને કારણે પ્રિયંકાના ઘરને સજાવવામા આવ્યું છે. નિક અને પ્રિયંકાની રોકા-સગાઈની તમામ વિધિઓ હિંદૂ પરંપરા અનુસાર જ કરવામાં આવી હતી. આ સાથે નિક અને પ્રિયંકાની તસવીરો પણ સામે આવી છે. જેમાં બંન્ને ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી રહ્યા છે. જોનાસ પણ શેરવાનીમાં નજર આવ્યો હતો.

4

5

સેરેમની પૂર્ણ થયા બાદ નિક અને પ્રિયંકા બન્નેએ એક જ તસવીર પોત પોતાના સોશલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

6

7

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિક જોનાસે શનિવારે પરીવાર અને નજીકના મિત્રોની ઉપસ્થિતિમાં પંજાબી રિતરિવાજ પ્રમાણે ‘રોકા’ની સેરેમની યોજાઈ હતી. આ દરમિયાન પ્રિયંકા અને નિક સહિત તમામ લોકો પારંપારિક પોશાકમાં નજર આવ્યા હતા. નોંધનીય છે કે જોનાસ પરિવાર સાથે પ્રિયંકા ચોપરાના ઘરે આવ્યો છે.

8

પ્રિયંકાના ઘરે તેના અને નિક માટે એક પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • હોમ
  • મનોરંજન
  • પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની ‘રોકા’ સેરેમનીની જુઓ Inside તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.