✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બોયફ્રેન્ડ નિક જોનાસ અને તેના પરિવાર સાથે ડિનર કરવા પહોંચી પ્રિયંકા, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Aug 2018 08:55 AM (IST)
1

નિક જોનાસ અને તેના પરિવાર સાથે પ્રિયંકા ડિનર માટે પહોંચી હતી.

2

થોડા સમય પહેલા જ નિક જોનાસ અને પ્રિયંકાએ સગાઈ કરી છે. જેની પાર્ટી થોડા સમયમાં મુંબઈમાં યોજાવાની છે. સગાઈની પાર્ટી માટે નિક પરિવાર સાથે મુંબઈ આવ્યો છે.

3

પ્રિંયકા અને નિક જોનાસની આ તસવીરો ત્યારની છે જ્યારે બંને હોટલમાં ડિનર કરવામા માટે પહોંચ્યા હતા.

4

મુંબઈ: મુંબઈમાં અભિનેત્રી પ્રિયંકા ચોપરા પોતાના બોયફ્રેન્ડ નિક જોનાસ સાથે કેમેરામા કેદ થઈ હતી.

5

આ બંને એકબીજાના હાથમાં હાથ નાથી સાથે જોવા મળ્યા હતા. જેમાં પ્રિયંકા ચોપરાની એંગેજમેન્ટ રીંગ જોવા મળી રહી હતી.

  • હોમ
  • મનોરંજન
  • બોયફ્રેન્ડ નિક જોનાસ અને તેના પરિવાર સાથે ડિનર કરવા પહોંચી પ્રિયંકા, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.