✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પ્રિયંકા ચોપડા-નિક જાનાસે ખ્રિસ્તી રીતિ રિવાજથી કર્યા લગ્ન, આવતીકાલે હિંદુ રિવાજથી કરશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Dec 2018 05:43 PM (IST)
1

આ લગ્નને ખૂબજ પ્રાઇવેટ રાખવામાં આવ્યા છે. લગ્નની તસવીરો લીક ના થાય તે માટે ત્યાં પહોંચેલા તમામ મહેમાનોના ફોનની મોનાઇ કરવામાં આવી છે.

2

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે આજે ખ્રિસ્તી રીતિ રિવાજથી લગ્ન કરી લીધાં છે. આ પરંપરા અનુસાર બન્નેએ એકબીજાને કિસ કરી હતી. લગ્ન બાદ નિકે પ્રિયંકાને ઊંચકી લીધી હતી અને બન્નેએ ડાન્સ પણ કર્યો હતો. આ લગ્ન જોધપુરના ઉમ્મેદ પેલેસમાં થઈ રહ્યા છે. આવતીકાલે હિંદુ રીતિ-રિવાજો પ્રમાણે લગ્ન કરશે.

3

પોતાની જિંદગીના આ ખાસ અવસર પર પ્રિયંકા ચોપડાએ Ralph Laurenનો ગાઉન પહેર્યો હતો. જ્યારે નિક જોનાસે બ્લેક કલરનો ડ્રેસ. લગ્ન બાદ બન્નેએ મિત્રો સાથે ફોટોશૂટ પણ કરાવ્યું હતું.

4

અંબાણી પરિવાર પણ લગ્નમાં પહોંચ્યો હતો. આ લગ્નમાં લગભગ 100 જેટલા મહેમાનો ભાગ લઈ રહ્યા છે.

  • હોમ
  • મનોરંજન
  • પ્રિયંકા ચોપડા-નિક જાનાસે ખ્રિસ્તી રીતિ રિવાજથી કર્યા લગ્ન, આવતીકાલે હિંદુ રિવાજથી કરશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.