બોયફ્રેન્ડ નિક જોનાસ સાથે હાથમાં હાથ નાખી ડિનર કરવા પહોંચી પ્રિયંકા ચોપરા, જોવા મળી હૉટ કેમેસ્ટ્રી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Jun 2018 11:57 AM (IST)
1
25 વર્ષનો અમેરિકી સિંગર નિક પ્રિયંકાથી 10 વર્ષ નાનો છે. બંનેએ 2017માં પ્રથમવાર ‘મેટ ગાલા’ ઈવેન્ટમાં સાથે એન્ટ્રી કરી હતી. ત્યારથી જ બન્ને વચ્ચે અફેર હોવાની ચર્ચા શરૂ થઈ હતી.
2
3
4
તસવીરોમાં તેમે જોઈ શકો છો નિક અને પ્રિયંકા એકબીજા સાથે હૉટ કેમેસ્ટ્રી શેર કરતા જોવા મળે છે.
5
પ્રિયંકા અને નિક ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.
6
પ્રિયંકા ચોપરા છેલ્લા ઘણા સમયથી નિક જોનાસ સાથેના રિલેશનને લઈને ચર્ચામાં છે.
7
મુંબઈ: બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલમાં અમેરિકી સિંગર નિક જોનાસ સાથે ભારત પહોંચી છે. જોકે આ વખતે તેનું અમેરિકાથી આવવું ચર્ચાનો વિષય બની ગયો છે. કારણ કે તેની સાથે તેનો કથિત બોયફ્રેન્ડ સિંગર અને એક્ટર નિક જોનાસ પણ આવ્યો છે. આગળની સ્લાઈડમાં જુઓ પ્રિયંકા અને નિકની તસવીરો. (તમામ તસવીરો માનવ મંગલાની)
8