પ્રિયંકાએ પોતાના વિદેશી બૉયફ્રેન્ડને મુંબઇ બોલાવીને આપી ગ્રાન્ડ વેલકમ પાર્ટી, આ લોકો રહ્યાં હાજર
પ્રિયંકાની માં મધુ ચોપડા.
નિક જોનસ અમેરિકન સિંગર અને ગીતકાર છે. તેની ઉંમર 25 વર્ષની છે. પ્રિયંકા સાથે તેની મુલાકાત ટીવી શૉ ક્વૉન્ટિકો દરમિયાન એક કૉમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી.
થોકાડ દિવસો પહેલા અમેરિકાના એલએ ડોગર્સ સ્ટેડિયમમાં બન્ને બેસબૉલ મેચ જોતા દેખાયા હતાં, ત્યારબાદથી બન્નેના અફેરને લઇને સમાચારો આવી રહ્યાં છે.
અત્યારે ડેટિંગ વર્લ્ડનું નવું કપલ બનીને ઉભરેલા પ્રિયંકા અને નિક જોનસની કેમેસ્ટ્રી સોશ્યલ મીડિયા પર ચર્ચામાં રહ્યું છે. નિક સંગ પ્રિયંકાએ ડિનર પર ગયા બાદ બન્નેનું રિલેશન ચર્ચામાં છે.
આલિયા ભટ્ટ પણ પાર્ટીમાં સામેલ થઇ.
પાર્ટીમાં પહોંચી પરીણિતા ચોપડા, તે પ્રિયંકાની કઝિન છે.
કહેવાય છે કે આ પાર્ટીમાં પ્રિયંકાએ બહુજ ખાસ લોકોને ઇનવાટ કર્યા હતાં. નિક અને પ્રિયંકાની મિત્રત્રા ટીવી શૉ ક્વૉન્ટિકોના શૂટિંગ દરમિયાન થઇ હતી.
મુંબઇઃ પ્રિયંકા ચોપડા અને એમરિકન સિંગર નિકનું અફેર ચર્ચામાં છે. પ્રિયંકા પોતાના આ નવા બૉયફ્રેન્ડને પોતાની માં સાથે મુલાકાત કરાવવા માટે મુંબઇ લાવી છે. આ દરમિયાન પ્રિયંકાએ નિકના સ્વાગતમાં એક ગ્રાન્ડ વેલકમ પાર્ટી આપી હતી.