BAYWATCHના ટ્રેલરમાં માંડ એક સેકન્ડ માટે દેખાઈ પ્રિયંકા ચોપરા, ટ્વિટર પર ઉડી મજાક
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Dec 2016 04:04 PM (IST)
1
પ્રિયંકા ચોપરાની આવનારી ફિલ્મ બેવોચનું ટ્રેલર રીલિઝ થયું છે. આ બે મિનિટના ટ્રેલરમાં પ્રિયંકા માંડ એક સેકન્ડ પૂરતી દેખાય છે. જે પછી તેના કેટલાક ફેંસ નિરાશ થયા છે તો કેટલાકે મજાક ઉડાવતા ટ્વિટ કર્યા છે. ઉલ્લેખનીય છે કે ક્વોટિંકો બાદ પ્રિયંકાનો આ બીજો મોટો હોલીવુડ પ્રોજેક્ટ છે.
2
3
4
5
6
7
8