એરપોર્ટ પર ચાલાકીથી Engagement Ring છુપાવતી જોવા મળી પ્રિયંકા ચોપરા, તસવીરો વાયરલ
જ્યારે પ્રિયંકા ચોપરાની સગાઈની ખબર સામે આવી ત્યારે આ તસવીરો સોશયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે પ્રિયંકાને ખબર પડી કે કેમેરાની નજર તેની રિંગ પર છે ત્યારે અભિનેત્રી તેને છુપાવતી જોવા મળી. પ્રિયંકાએ આ રીતે સ્ટાઈલમાં પોતાની રિંગ છુપાવી હતી.
પ્રિયંકાની આ તસવીરો 23 જૂલાઈની છે જ્યારે તે ન્યૂયોર્કથી મુંબઈ પહોંચી હતી.
છેલ્લા દિવસોમાં જ્યારે પ્રિયંકા ચોપરા મુંબઈ પહોંચી તો એરપોર્ટ પર Engagement Ring પણ દેખાઈ હતી પરંતુ ત્યારે કોઈએ નોટિસ ન કર્યું કે તેની સગાઈ થઈ ગઈ છે. હવે એરપોર્ટ પર દેખાયેલી તેની રિંગની તસવીરો સામે આવી છે.
મુંબઈ: અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ અમેરિકી સિંગર નિક જોનાસ સાથે સગાઈ કરી લીધી છે. 18 જૂલાઈના પ્રિયંકા ચોપરાએ નિક જાનાસ સાથે સગાઈ કરી અને કોઈને તેની જાણ પણ ન થઈ. હવે પ્રિયંકા ચોપરાની સગાઈની રિંગની તસવીરો સામે આવી છે. (તસવીરો-માનવ મંગલાણી)
- - - - - - - - - Advertisement - - - - - - - - -