ન્યૂયૉર્કના રસ્તા પર કો-એક્ટરને કિસ કરતી જોવા મળી આ બોલીવુડ અભિનેત્રી, તસવીરો થઈ વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Jan 2018 08:23 PM (IST)
1
આ કિસીંગ દ્રશ્ય ફિલ્માવતી વખતે પ્રિયંકા અને એલન પોવેલ વચ્ચે જોરદાર કેમિસ્ટ્રી જોવા મળી રહી છે.
2
ક્વાંટિકોની તમામ સીઝન સાથે પ્રિયંકાનો રોલ અને એક્ટિંગનો ગ્રાફ વધતો જાય છે. ત્રીજી સીઝનમાં તેનો લુક અને રોલ પહેલા કરતા વધારે બોલ્ડ નજર આવી રહ્યો છે.
3
ક્વાંટિકોની ગત સીઝનમાં પણ એક્ટ્રેસનો બોલ્ડ અને રોમેન્ટિક અંદાજ જોવા મળ્યો હતો. શૉની પ્રથમ સીઝનમાં તો તેણે પોતાના બોલ્ડ અને ઈન્ટીમેન્ટ દ્રશ્યથી ભારતીય ચાહકોને હેરાન કરી દીધા હતા.
4
મુંબઈ: બોલિવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા પોતાના અમેરિકી ટીવી સીરીઝ ક્વાંટિકોની ત્રીજી સીઝનના શૂટિંગમાં વ્યસ્ત છે. શૂટિંગ દરમિયાન પ્રિયંકા ન્યૂયોર્કના રસ્તા પર કો-સ્ટાર એલન પોવેલને કિસ કરતી નજર આવી હતી. પ્રિયંકાની આ રોમેન્ટિક શૂટીંગની તસ્વીરો સોશલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.