✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બર્લિનમાં PM મોદીને મળી બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા, ટ્વીટમાં કહ્યું- થેન્સ સર, શું સંયોગ છે...

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 May 2017 08:12 AM (IST)
બર્લિનમાં PM મોદીને મળી બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા, ટ્વીટમાં કહ્યું- થેન્સ સર, શું સંયોગ છે...
1

2

પ્રિયંકાએ કહ્યું છે કે પરદેશમાં પોતાના લોકો સાથે મુલાકાત કરવાની ખુશી કંઇક ખાસ હોય છે અને આ ફોટાથી તે સાબિત થાય છે. પ્રિયંકા ચોપડાએ આ મુલાકાત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. પીએમ મોદીની સાથે પોતાનો ફોટો શેર કરતા પ્રિયંકાએ કેપ્શનમાં પોતાના દિલની વાત રાખતા લખ્યું કે, વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં આજે સવારે મારી સાથે મુલાકાત કરવા માટે તમારો આભાર મોદી સર. આ સંયોગની વાત છે કે, આપણે બંને એક સમયે બર્લિનમાં છીએ. નરેન્દ્ર મોદી સર તમારો ખૂબ ખૂબ આભાર.

3

જણાવીએ કે, મોદી જર્મની, સ્પેન, રશિયા અને ફ્રાન્સના 6 દિવસના પ્રવાસે સોમવારે બર્લિન પહોંચ્યા. પ્રિયંકા પોતાની પ્રથમ ફિલ્મ Baywatchના પ્રમોશન માટે ત્યાં પહોંચી હતી. બન્ને એક જ હોટલમાં રોકાયા હતા.

4

નવી દિલ્હીઃ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ 4 દેશના પ્રવાસ પર જર્મની પહોંચેલ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. મુલાકાતની તસવીર મંગળવારે પોતાના ટ્વિટર હેન્ડર પર શેર કરતાં પ્રિયંકાએ લખ્યું, નરેન્દ્ર મોદી સર, મુલાકાતનો સમય આપવા માટે આભાર. એક જ સમયે બર્લિનમાં એક સાથે, શું સંયોગ છે.

  • હોમ
  • મનોરંજન
  • બર્લિનમાં PM મોદીને મળી બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા, ટ્વીટમાં કહ્યું- થેન્સ સર, શું સંયોગ છે...
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.