PICS: કપિલના શોમાં આવી પ્રિયંકા ચોપરા, શૂટિંગમાં આમ કરી મસ્તી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
સરવાનમાં રણજીત બાવા અને સીમી ચાવલા સાથે પ્રિયંકા જોવા મળશે.
4
મુંબઈ: બોલીવુડ બ્યુટી પ્રિયંકા ચોપરા કપિલ શર્માના શોમાં પ્રમોશન માટે આવી હતી. તેના પ્રોડક્શમાં બની રહેલી પંજાબી ફિલ્મ સરવાનના પ્રમોશન માટે પ્રિયંકા ચોપરા આવી હતી. (તસવીરો: SOLARIS IMAGES)
5
6
7
કપિલના શોમાં પ્રિયંકાએ ખૂબ મસ્તી કરી હતી અને શોની કાસ્ટ સાથે મન મૂકીને ડાંસ કર્યો હતો.
8
ઉલ્લેખનીય છે કે થોડા કેટલાક સમયથી પ્રિયંકા તેના હોલીવુડ પ્રોજેક્ટ ક્વોન્ટિકો અને બેવોચમાં વ્યસ્ત હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -