નિક સાથેના રિલેશનને લઈને અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ શું કહ્યું? જાણો વિગત
પ્રિયંકાએ કહ્યું કે, જો તે લગ્ન કરશે તો પણ તેની નારીવાદી વિચારશરણીમાં કોઈ અસર નહીં પડે. પ્રિયંકાએ કહ્યું તે લગ્ન કરશે પણ તેના માટે યોગ્ય સમય આવશે ત્યારે.
પ્રિયંકાએ વધુંમાં કહ્યું, લગ્ન કરવાથી કોઈ નાનું કે મોટું નથી બની જતું. પ્રિયંકા પોતાની જાતને સુપર રોમાન્ટિક ગણાવે છે. પિયંકાએ કહ્યું તે ખૂબજ ભાવુક છે. તેણે કહ્યું કે, ‘જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો અથવા કોઈની એટલી કેર કરો છો કે, તેને સ્પેશિયલ ફીલ કરાવવા માગો છો તો તે સૌથી મોટી અને મહત્વની વાત હોય છે.’
પ્રિયંકાએ એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રિયંકાએ જણાવ્યું કે અમે એકબીજાને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે કોઈ પણ રિલેશનશિપમાં પોતાના પાર્ટનર સાથે સફર કરવું કોઈ મીલના પત્થરથી ઓછું નથી પરંતુ મારા માટે આ એક રૂટીન પ્રમાણે છે.

મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનસ હાલમાં પાતોની લવ લાઈફને લઈને ખૂબજ ચર્ચામાં છે. બન્નને એક સાથે સ્પોટ કરવામાં આવી રહ્યા છે. બંનેની સગાઈની વાતોએ પણ જોર પકડ્યું છે. તેની વચ્ચે પ્રિયંકાએ નિક સાથેના રિલેશનને લઈને ખૂલીને વાત કરી છે. પ્રિયંકાએ કહ્યું કે, તે લગ્ન કરવા માંગે છે પણ યોગ્ય સમયે આવવા પર.