પ્રિયંકાએ ‘અનફનિશ્ડ’માં ખુલાસો કર્યો છે કે, તે એક દિવસ મીટિંગમાં બિઝી હતી આ સમયે જોનાસ તેમની મા મધુ ચોપડાને લંચ માટે લઇ ગયો. આ તેમને થોડું અજુગતું લાગ્યું. આ સમયે તેમણે એક મહિલા જાસુસને મોકલી હતી અને જોનાસની જાસૂસી કરાવી હતી.
2018માં થયા હતા લગ્ન
પ્રિયંકના લગ્ન 2018માં રાજસ્થાનના ઉમેદ ભવનમાં થયા હતા. લગ્ન હિન્દુ અને ક્રિશ્ચયન બંને રિતરિવાજથી થયા હતા. તેમના લગ્નમાં પીએમ મોદી સહિતની કેટલીક હસ્તીઓ હાજર રહી હતી.
હોલિવૂડ ફિલ્મી કરિયર
પ્રિયંકાના વર્કફ્રન્ટની વાત કરીઓ તો, પ્રિયંકા ચોપડાની કિટીમાં 2 મોટી ફિલ્મ છે. તે ‘મેટ્રિક્સ 4’ ‘કોનું રિવ્સ, કૈરી એની મોસ અને નીલ પૈટ્રીક હેરિસ સાથે જોવા મળશે. ઉપરાંત ફિલ્મ ‘ફિલ્મ ટ્રેક્સ્ટ ફોર યૂ’માં પ્રિયંકા મેં સૈમ હેગન અને સેલીન ડિયોનની સાથે સ્ક્રિન શેર કરતી જોવા મળશે.