પ્રિયંકાએ બ્લાઉઝ વિનાની આ તસવીર શેર કરતાં લખ્યું કે, ફેશન ગ્લૉબલ કલ્ચરનો સૌથી જરૂરી ભાગ છે. આ સદીઓથી ચાલી આવતી પરંપરા છે, જે મૌસમ બદલાય તો પણ સ્ટાઇલથી બહાર નથી જતી. 'સાડી' ભારતના સૌથી પ્રતિષ્ઠિત અને માન્યતા પ્રાપ્ત સિલ્હૂટોમાંથી એક છે. મારા માટે આની સુંદરતા આના બહુમુખી પ્રતિભામાં નિહિત છે. આનુ કપડુ કે પહેરવેશ નહીં પણ આની કઢાઇ એલિગેન્સ તમને શક્તિ આપે છે અને જ્યારે હું સાડી પહેરુ છું તો મને ખુબ સારુ અનુભવુ છું.
બૉલીવુડની હૉટ એક્ટ્રેસે બ્લાઉઝ પહેર્યા વિના ફોટોશૂટ કરાવતાં ચાહકો ભડક્યા, બેશરમ ગણાવી કરી કેવી કોમેન્ટ્સ? જુઓ તસવીરો
abpasmita.in
Updated at:
07 Jun 2019 10:38 AM (IST)
પ્રિયંકાએ બ્લાઉઝ પહેર્યા વિના જ સાડી પહેરીને એક ફોટોશૂટ કરાવ્યુ હતુ, આ ફોટોશૂટ તેને ઇન્ટરનેશનલ ફેશન મેગેઝિનના કવર પેજ માટે કરાવ્યુ
NEXT
PREV
મુંબઇઃ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા પોતાના હૉટ ફોટોશૂટને લઇને ફેન્સની નજરે ચઢી છે, હાલમાં પ્રિયંકા પોતાના ડ્રેસના કારણે ટ્રૉલ થઇ રહી છે. તાજેતરમાં જ પ્રિયંકાએ બ્લાઉઝ પહેર્યા વિના જ સાડી પહેરીને એક ફોટોશૂટ કરાવ્યુ હતુ, આ ફોટોશૂટ તેને ઇન્ટરનેશનલ ફેશન મેગેઝિનના કવર પેજ માટે કરાવ્યુ, જેનો સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વિરોધ થઇ રહ્યો છે. ફેન્સે તેની આ તસવીરને લઇને વિચિત્ર કૉમેન્ટ કરવાની શરૂ કરી દીધી, કેટલાક તેને બેશરમ ગણાવી હતી.
પ્રિયંકાએ બ્લાઉઝ વિનાની આ તસવીર શેર કરતાં લખ્યું કે, ફેશન ગ્લૉબલ કલ્ચરનો સૌથી જરૂરી ભાગ છે. આ સદીઓથી ચાલી આવતી પરંપરા છે, જે મૌસમ બદલાય તો પણ સ્ટાઇલથી બહાર નથી જતી. 'સાડી' ભારતના સૌથી પ્રતિષ્ઠિત અને માન્યતા પ્રાપ્ત સિલ્હૂટોમાંથી એક છે. મારા માટે આની સુંદરતા આના બહુમુખી પ્રતિભામાં નિહિત છે. આનુ કપડુ કે પહેરવેશ નહીં પણ આની કઢાઇ એલિગેન્સ તમને શક્તિ આપે છે અને જ્યારે હું સાડી પહેરુ છું તો મને ખુબ સારુ અનુભવુ છું.
પ્રિયંકાએ બ્લાઉઝ વિનાની આ તસવીર શેર કરતાં લખ્યું કે, ફેશન ગ્લૉબલ કલ્ચરનો સૌથી જરૂરી ભાગ છે. આ સદીઓથી ચાલી આવતી પરંપરા છે, જે મૌસમ બદલાય તો પણ સ્ટાઇલથી બહાર નથી જતી. 'સાડી' ભારતના સૌથી પ્રતિષ્ઠિત અને માન્યતા પ્રાપ્ત સિલ્હૂટોમાંથી એક છે. મારા માટે આની સુંદરતા આના બહુમુખી પ્રતિભામાં નિહિત છે. આનુ કપડુ કે પહેરવેશ નહીં પણ આની કઢાઇ એલિગેન્સ તમને શક્તિ આપે છે અને જ્યારે હું સાડી પહેરુ છું તો મને ખુબ સારુ અનુભવુ છું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -