✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પ્રિયંકા તેના લગ્નમાં હેલિકોપ્ટરથી મારશે એન્ટ્રી, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Nov 2018 05:57 PM (IST)
1

પ્રિયંકા-નિકની સગાઈની ફાઇલ તસવીર....

2

એક રિપોર્ટ મુજબ 29 નેવમ્બરે મહેંદી અને સંગીત સેરેમની યોજાશે. 30 નવેમ્બરે કોકટેલ પાર્ટી, 1 ડિસેમ્બરે હલ્દી સેરેમની અને 2 ડિસેમ્બરે બંને લગ્નના બંધનમાં બંધાશે.

3

જોધપુરમાં લગ્ન બાદ બંને બે રિસેપ્શન આપશે. પહેલું રિસેપ્શન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મિત્રો માટે મુંબઈમાં યોજાશે. જ્યારે બીજું રિસેપ્શન દિલ્હીમાં યોજાશે.

4

હેલિકોપ્ટર 29 તારીખે ઉદયપુરથી સીધું જ જયપુરના ઉમેદ ભવનમાં ઉતરશે. 3 ડિસેમ્બરે પરત ઉદયપુર ફરશે. આ હેલિકોપ્ટરમાં કોણ કોણ હશે તેનો ખુલાસો થયો નથી. પ્રિયંકાની સાથે નિક પણ હોઈ શકે છે. આ હેલિકોપ્ટરથી અન્ય ગેસ્ટને જોધપુર એરપોર્ટથી ચાર-પાંચ રાઉન્ડ માટે ઉમેદ પેલેસ લાવવામાં આવશે.

5

સ્પોટ બોયના રિપોર્ટ મુજબ પ્રિયંકા તેના લગ્નના દિવસે જ ઉદયપુર જશે. જ્યાંથી તે હેલિકોપ્ટરથી જોધપુરના ઉમેદ ભવન ઉતરશે. અહીંયા એક હેલિપેડ બનાવાશે. મેવાડ હેલિકોપ્ટર સર્વિસ દ્વારા આ ખબરની પુષ્ટિ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ 29 નવેમ્બર અને 3 ડિસેમ્બર માટે એક હેલિકોપ્ટર બુક કરાવવામાં આવ્યું છે.

6

મુંબઈઃ રણવીર સિંહ-દીપિકા પાદુકોણના લગ્ન બાદ હવે પ્રિયંકા ચોપરા-નિક જોનસના લગ્નની ચર્ચા થઈ રહી છે. 2 ડિસેમ્બરના જોધપુરના ઉમેદ ભવનમાં આ શાહી લગ્ન યોજાશે. લગ્ન હિન્દુ અને ખ્રિસ્તી રીત રિવાજ પ્રમાણે થશે.

  • હોમ
  • મનોરંજન
  • પ્રિયંકા તેના લગ્નમાં હેલિકોપ્ટરથી મારશે એન્ટ્રી, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.