પ્રિયંકાના હૉટ લૂકની વધુ એક તસવીર વાયરલ, 1 કલાકમાં મળી 2 લાખથી વધુ લાઇક્સ
પ્રિયંકાની સ્ટાઇલની સૌથી સારી વાત એ છે કે, તે એક જ ફેશન સ્ટાઇલને ફોલો નથી કરતી, પણ પોતાના લૂક્સની સાથે સાથે સમય સમય પર એક્સપેરિમેન્ટ કરતી જોવા મળે છે.
હૉલીવુડમાં જાણીતો ચહેરો બની ચૂકેલી પ્રિયંકા બૉલીવુડ એક્ટ્રેસ હોવા છતાં કેટલીય હૉલીવુડ એક્ટ્રેસને પોતાની સ્ટાઇલ સ્ટેટમેન્ટના કારણે માત આપતી દેખાઇ રહી છે.
પ્રિયંકાના આ ફોર્મલ ગ્લેમરસ લૂક માટે તેની ફેશન સેન્સની પ્રસંશા કરવામાં આવી રહી છે.
કાન્સ ઉપરાંત રેગ્યૂલર આઉટિંગ અને ઇવેન્ટ્સમાં પણ પ્રિયંકાના લૂક્સ સતત વાયરલ થઇ રહ્યાં છે. જેમ કે તેનો કટઆઉટ ફોર્મલ આઉટફિટ.
પછી ભલે Cannes લૂક જ કેમ ના હોય. પ્રિયંકાએ કાન્સ 2018માં આ એપિયરન્સે માત્ર ઇન્ડિયન મીડિયા જ નહીં પણ વિદેશી મીડિયાને પણ ચકિત કરી દીધા છે. પ્રિયંકાના આ લૂકને કાન્સ ફેસ્ટિવલનો રોમાંચ બેગણો કરી દીધો હતો.
પ્રિયંકા બ્યૂટી વિથ બૉલ્ડનેસની મિસાલ કહેવાય છે. તે પોતાના દરેક લૂકને એકદમ બેસ્ટ રીતે કેરી કરતી દેખાય છે.
ત્યારબાદ ફરીથી પ્રિયંકાએ પોતાના ગીત In my city સૉન્ગમાં પણ બેજ પીચ રંગની મોનોફનીમાં દર્શકોનું દિલ જીતી લીધુ હતું.
મોનોફની ક્વિન બની ચૂકેલી પ્રિયંકા ચોપડાનની ફિલ્મ દોસ્તાનામાં ગૉલ્ડન મોનોફની લૂક ખુબજ ચર્ચામાં આવ્યું હતું.
આવું પહેલીવાર નથી બન્યુ કે પ્રિયંકા પોતાના બૉલ્ડ બીચ લૂકથી ફેન્સને હૈરાન કરી રહી છે. આ પહેલા પણ મેગેઝીન કવરથી લઇને ફિલ્મો અને બીચ આઉટિંગ પર પ્રિયંકાની બૉલ્ડ લૂક તસવીરો વાયરલ થઇ ચૂકી છે.
નવી દિલ્હીઃ બૉલીવુડની બેસ્ટ બિકીની બૉડી ગર્લ તરીકે ઓળખાતી પ્રિયંકા ચોપડા ફરી એકવાર ચર્ચામાં આવી છે. કેલિફોર્નિયાની બર્બરી હિલ્સમાં સમર બ્રેકની મજા માણી રહેલી એક તસવીર અત્યારે સોશ્યલ મીડિયમાં જબરદસ્ત વાયરલ થઇ રહી છે, પ્રિયંકાએ ઇન્સ્ટા પર ચટક લાલ રંગની મોનોફની પહેરેની હૉટ પૉઝ આપતી આ તસવીરને પૉસ્ટ કરી છે. આને એક કલાકની અંદર જ 2 લાખથી વધુ લાઇક્સ મળી ચૂકી છે.