ફાટેલા ડ્રેસના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ આ હોટ એક્ટ્રેસ, ફેન્સે કહ્યું રફ્ફૂ કરાવો
‘ક્વાંટિકો’ના પ્રમોશન માટે પહોંચેલી પ્રિયંકાએ ન્યૂયોર્ક બેસ્ડ ડિઝાઇનર Dion Lee નું બ્લૂ બ્લેઝર ડ્રેસમાં પહેર્યો હતો. આ ડ્રેસમાં તે ખૂબ જ કન્ફર્ટેબલ અને કૉન્ફિડન્ટ લાગી રહી હતી, પરંતુ તેના ટ્રોલર્સને તેનો આ ડ્રેસ બિલ્કુલ પસંદ આવ્યો ન હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક યૂઝરે લખ્યું છે કે, ”તે હવે દેસી ગર્લ નહી પરતુ અમેરિકન થઇ ગઇ છે.” તો બીજા યૂઝરે કહ્યુ કે, ”શું આ ફેશન છે, દરજીએ ક્યાંયથી પણ કપડાં પર કટ માર્યો છે.” ,એક ટ્વિટર યૂઝરે તેમ પણ લખ્યુ કે, ”જાણે કોઇ પ્રિયંકાનું ખીસું ફાડી લીધું હોય તેમ લાગી રહ્યુ છે.”એક યૂઝર્સે લખ્યું જો મારી મમ્મી જોઈ જાય તો તુરંત રફ્ફૂ કરવા માટે મોકલે.
ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપરા હવે સલમાન ખાનની સાથે બોલિવુડની અપકમિંગ ફિલ્મ ‘ભારત’ ફિલ્મમાં જોવા મળશે.
પ્રિયંકા પોતાના આ બ્લૂ બ્લેઝર ડ્રેસના કારણ સોશ્યલ મીડિયા પર ટ્રોલિંગનો શિકાર બની હતી.
મુંબઈ: બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલમાં પોતાના અમેરિકન ટીવી શો ‘ક્વાંટિકો’ના પ્રમોશનમાં બિઝી છે, પ્રમોશનલ ઇવેન્ટ દરમિાયાન પ્રિયંકા ચોપરા બ્લૂ બ્લેઝર ડ્રેસમાં જોવા મળી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -